Download Apps
Home » Jamnagar Student Success Story: એવી વિદ્યાર્થી જે પરિક્ષા પહેલા જીવનની અગ્નિપરિક્ષામાં સફળ થઈ

Jamnagar Student Success Story: એવી વિદ્યાર્થી જે પરિક્ષા પહેલા જીવનની અગ્નિપરિક્ષામાં સફળ થઈ

Jamnagar Student Success Story: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB Bord Result) નું ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આ વખતે ગત વર્ષની સરખામાણી કરતા ઉત્તમ આવ્યું છે. આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું છે. તેમજ (GSEB Bord Result) ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહ 65 ટકા આવ્યું હતું. જ્યારે ધોરણ 12 ના સામાન્ય પ્રવાહમાં 91.53 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષે 65 ટકા પરિણામ આવ્યું હતું.

  • ગરીબ પરિવારની દીકરી ઉત્તમ પરિણામ લાવી

  • કોમર્સ ક્ષેત્રે 91.53 ટકા પરિણામ આવ્યું

  • માતા અલગ-અલગ ઘરના ઘરકામ કરે છે

ત્યારે જામનગરના સાવ સાધારણ પરિવારની પુત્રી ધારા મહેતાએ ધોરણ 12 (GSEB Bord Result) માં અનોખી સિદ્ધિ મેળવી છે. તેણીએ કોમર્સ ક્ષેત્રે 90 ટકા મેળવીને પરિવાર સાથે ગામજનોનું ગૌરવ વધાર્યું છે. તેણીએ આ સફળતા પાછળનો (GSEB Bord Result) શ્રેય તેના માતા-પિતાને અર્પણ કર્યો છે. કારણ કે… ધારા મહેતાનું પરિવાર આર્થિક (GSEB Bord Result) સ્તરે નબળી છે. તેના માતા મજૂરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે.

આ પણ વાંચો: Mansana: માણસાના દેલવાડા ગામે નિર્મમ હત્યા, ચોરીની શંકામાં યુવકને નિવસ્ત્ર કરીને ઢોર માર માર્યો

માતા અલગ-અલગ ઘરના ઘરકામ કરે છે

ધારાના પિતા દુકાનમાં સામાન્ય પગારે નોકરી કરે છે, તો તેણીની (GSEB Bord Result) માતા અલગ-અલગ ઘરોમાં જઈને ઘરકામ કરીને પોતાની દીકરીના ભણતર પાછળ ખર્ચ કરે છે. તે ઉપરાંત તેના (GSEB Bord Result) ભાઈએ પણ તેના ભણતર માટે ઘણું બલિદાન આપ્યું હતું. ત્યારે આવી કપરી પરિસ્થિત અને જીવનની પરીક્ષા સાથે શૈક્ષણિક પરીક્ષામાં પણ ઉત્તમ પરિણામ મેળવ્યું છે.

આ પણ વાંચો: ધો.12 વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહમાં ગોંડલ કેન્દ્રમાં ગંગોત્રી સ્કૂલનો દબદબો યથાવત

કમાણીમાંથી અડધી માતા પિતાને આપવાનો કોલ આપ્યો

જોકે આ પરિકમાણીમાંથી અડધી માતા પિતાને (GSEB Bord Result) આપવાનો કોલ આપ્યોણામ અંગે તેણીને જ્યારે ભવિષ્યમાં હવે શું કરશો. ત્યારે ધારા મહેતાએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં સરકારી બેંકમાં નોકરી (GSEB Bord Result) મેળવવા ઇચ્છતી ધારાએ પોતાની જીવનભરની કમાણીમાંથી અડધી માતા પિતાને આપવાનો કોલ આપ્યો છે.

આ પણ વાંચો: BHARUCH : ડમ્પર ચાલકે બાઈક ચાલકને કચડી નાખતા ચાલકનું સ્થળ પર કમકમાટી ભર્યું મોત

અહેવાલ નાથુ આહિર

ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
By Harsh Bhatt
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ