Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Pakistan Squad : T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાન ટીમનું એલાન, આ સ્ટાર ઓલરાઉન્ડરની બાદબાકી

Pakistan Squad : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) T20 વર્લ્ડ કપ 2024 માટે તેની ટીમની જાહેરાત કરી દીધી છે. બાબર આઝમ ટીમના કેપ્ટન હશે, જેને થોડા અઠવાડિયા પહેલા ફરીથી મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં પાકિસ્તાની ટીમની કપ્તાની સોંપવામાં આવી હતી. PCBએ મોહમ્મદ રિઝવાન...
pakistan squad   t20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાન ટીમનું એલાન  આ સ્ટાર ઓલરાઉન્ડરની બાદબાકી
Advertisement

Pakistan Squad : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) T20 વર્લ્ડ કપ 2024 માટે તેની ટીમની જાહેરાત કરી દીધી છે. બાબર આઝમ ટીમના કેપ્ટન હશે, જેને થોડા અઠવાડિયા પહેલા ફરીથી મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં પાકિસ્તાની ટીમની કપ્તાની સોંપવામાં આવી હતી. PCBએ મોહમ્મદ રિઝવાન અને હેરિસ રઉફની ફિટનેસને લઈને ચિંતિત વલણ અપનાવ્યું હતું, પરંતુ સારા સમાચાર એ છે કે બંને ખેલાડીઓ ફિટ છે અને વર્લ્ડ કપમાં રમતા જોવા મળશે. પાકિસ્તાની ટીમમાં સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝનું નામ નજરે નથી આવી રહ્યું.

Tags :
Advertisement

.

×