Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Author Image

VIMAL PRAJAPATI

વિમલ પ્રજાપતિએ બનાસકાંઠામાંથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવ્યું છે. ડીએનપી આર્ટ્સ અને કોમર્સ કોલેજ, ડીસામાંથી તેઓ અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતક થયા છે. તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. લોકલ ન્યૂઝ ચેનલથી પોતાના પ્રોફેશનલ કરિયરની શરૂઆત કરી પત્રકારત્વનો પહેલો અધ્યાય શરૂ કર્યો, ત્યાર બાદ દિવ્ય ભાસ્કરના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયા અને ત્યા કામ કર્યું છે. આ પછી પત્રકારત્વનો ત્રીજો અધ્યાય Network 18 ની ગુજરાતી વેબસાઈટ gujarati.news18.com માં શરૂ કર્યો. અત્યારે તેઓ Gujarat First ની gujaratfirst.com વેબસાઈટમાં સબ એડિટર તરીકે કામ કરી રહ્યા છે.

Advertisement
Advertisement
Advertisement