Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gold Price Today: સોનાના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ

ભારતમાં આજે 24, 22 અને 18 કેરેટ સોનાના ભાવમાં ફેરફાર. જાણો અમદાવાદ સહિતના મુખ્ય શહેરોમાં પ્રતિ 10 ગ્રામ સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ.
gold price today   સોનાના ભાવમાં વધારો થયો કે ઘટાડો  જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Advertisement
  • સોના અને ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ
  • સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 102380 રૂપિયા પહોંચ્યો
  • જ્યારે ચાંદીનો ભાવ પ્રતિકિલો  રૂ1,16,000 પહોંચ્યો
  • વૈશ્વિક તણાવની વચ્ચે લોકોને સોનું ખરીદવામાં વધુ રસ

Gold Price Today: ભારતમાં સોનાના ભાવમાં આજે ફરી ફેરફાર જોવા મળ્યો છે. સોનું હંમેશાથી જ ભારતીયો માટે એક પ્રિય વિકલ્પ રહ્યું છે. તે માત્ર દાગીના માટે જ નહીં, પરંતુ એક સુરક્ષિત રોકાણ તરીકે પણ ખરીદવામાં આવે છે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે આર્થિક અસ્થિરતાના સમયમાં સોનાનું આકર્ષણ વધી જાય છે, કારણ કે તેને લાંબા ગાળે સ્થિર વળતર આપતું રોકાણ માનવામાં આવે છે.

ભારતમાં આજના સોનાના ભાવ(પ્રતિ ગ્રામ):

  • 24 કેરેટ સોનું: રૂ10,238
  • 22 કેરેટ સોનું: રૂ9,386
  • 18 કેરેટ સોનું: રૂ7,680

Gold And Silver Rate Today

Advertisement

ભારતમાં આજના ચાંદીના ભાવ(Silver Price Today):

  • પ્રતિ ગ્રામ: રૂ116
  • પ્રતિ કિલોગ્રામ: રૂ1,16,000

આજે ભારતમાં સોનાના ભાવમાં વિવિધ કેરેટ મુજબ ફેરફાર જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ રૂ10,238 છે, જ્યારે 8 ગ્રામ માટે રૂ81,904 અને 10 ગ્રામ માટે રૂ1,02,380 છે. આ જ રીતે, 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ રૂ9,386 છે, જે 8 ગ્રામ માટે રૂ75,088 અને 10 ગ્રામ માટે રૂ93,860 થાય છે. અંતે, 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ રૂ7,680 નોંધાયો છે, જે 8 ગ્રામ માટે રૂ61,440 અને 10 ગ્રામ માટે રૂ76,800 છે. આ ભાવ સોનાના રોકાણકારો અને ગ્રાહકો માટે મહત્વપૂર્ણ માહિતી છે.

Advertisement

આ પણ વાંચો: ટેરિફ અનિશ્ચિતતા વચ્ચે RBI નો મોટો નિર્ણય, Repo Rate 5.50 ટકા પર યથાવત્ રાખ્યો

મુખ્ય શહેરોમાં સોનાના આજના ભાવ પ્રતિ 10 ગ્રામ (Gold Price Today):

  • મુંબઈ: 24 કેરેટ માટે રૂ99,930 અને 22 કેરેટ માટે રૂ91,600
  • દિલ્હી: 24 કેરેટ માટે રૂ1,00,080 અને 22 કેરેટ માટે રૂ91,750
  • જયપુર: 24 કેરેટ માટે રૂ1,00,080 અને 22 કેરેટ માટે રૂ91,750
  • લખનૌ: 24 કેરેટ માટે રૂ1,00,080 અને 22 કેરેટ માટે રૂ91,750
  • કોલકાતા: 24 કેરેટ માટે રૂ99,930 અને 22 કેરેટ માટે રૂ91,600
  • અમદાવાદ: 24 કેરેટ માટે રૂ1,02,380 અને 22 કેરેટ માટે રૂ 93,850

આ પણ વાંચો: ગૌતમ અદાણીએ અદાણી પોર્ટ્સના ચેરમેન પદેથી આપ્યું રાજીનામું, બજારમાં ખળભળાટ

Tags :
Advertisement

.

×