Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જાણો, કોણ છે Nargis Fakhri ની બહેન Aliya? જેણે પૂર્વ પ્રેમીને જીવતો સળગાવી દીધો

Actor Nargis Fakhri Aliya Fakhri : પાડોશીએ Aliya Fakhri ને ધમકી આપતી જોઈ હતી
જાણો  કોણ છે nargis fakhri ની બહેન aliya  જેણે પૂર્વ પ્રેમીને જીવતો સળગાવી દીધો
Advertisement
  • Aliya Fakhri એ New York ના ક્વીન્સમાં રહે છે
  • પાડોશીએ Aliya Fakhri ને ધમકી આપતી જોઈ હતી
  • Nargis Fakhri નું કોઈ નિવેદન સામે આવ્યું નથી

Actor Nargis Fakhri Aliya Fakhri : હાલમાં, Nargis Fakhri અને તેની બહેન સૌથી વધુ ચર્ચાનો વિષય બની છે. કારણે કે.... Nargis Fakhri ની બહેને જે કાંડ કર્યો છે. તેણે જાણીને સૌ લોકો ચોંકી રહ્યા છે. જોકે Nargis Fakhri ની બહેનનું નામ Aliya Fakhri છે. ત્યારે Aliya Fakhri એ અમેરિકાની અંદર પોતાના Ex Boyfriend નું મર્ડર કર્યું છે. તેના કારણે તાજેતરમાં New York પોલીસે દ્વારા Ex Boyfriend ની હત્યાના કેસમાં Aliya Fakhri ની ધરપકડ કરવામાં આવી છે.

Aliya Fakhri એ New York ના ક્વીન્સમાં રહે છે

જોકે New York પોલીસ દ્વારા Aliya Fakhri વિરુદ્ધ હત્યાનો આરોપ સાબિત કરવામાં આવ્યો નથી. પરંતુ Aliya Fakhri ને રિમાન્ડ માટે પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી છે. ત્યારે Aliya Fakhri વિરુદ્ધ આગામી 9 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે. તે Nargis Fakhri ની બહેન Aliya Fakhri એ New York ના ક્વીન્સમાં રહે છે. 43 વર્ષની Aliya Fakhri એ એડવર્ડ જેકબ્સ નામના 35 વર્ષના વ્યક્તિ સાથે રિલેશનશિપમાં હતી. પરંતુ ગયા વર્ષે બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા.

Advertisement

આ પણ વાંચો: હત્યાના આરોપમાં બોલિવૂડની આ સુંદર અભિનેત્રીની બહેનની ધરપકડ

Advertisement

પાડોશીએ Aliya Fakhri ને ધમકી આપતી જોઈ હતી

Aliya Fakhri અને Nargis Fakhri ના પરિવારની વાત કરીએ તો તેમના માતા-પિતા બાળપણમાં જ અલગ થઈ ગયા હતા. તેમના પિતાનું નામ મોહમ્મદ ફખરી હતું. જેઓ પાકિસ્તાની હતા, જ્યારે તેમની માતા મેરી ચેક રિપબ્લિકની છે. Nargis Fakhri અને Aliya Fakhri ના પિતાનું મૃત્યુ તેમના માતા-પિતાના છૂટાછેડાના થોડા સમય બાદ થયું હતું. Aliya Fakhri પર લાગેલા તાજેતરના આરોપો વિશે જ્યારે તેની માતા સાથે વાત કરવામાં આવી ત્યારે તેણે કહ્યું, હું વિશ્વાસ કરી શકતી નથી કે Aliya Fakhri કોઈની હત્યા કરી શકે છે, Aliya Fakhri એક એવી વ્યક્તિ હતી જેણે દરેકની અને દરેકની મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો.

Nargis Fakhri નું કોઈ નિવેદન સામે આવ્યું નથી

Aliya Fakhri પર લાગેલા આરોપો અનુસાર, 2 નવેમ્બરે Aliya Fakhri એ જેકબ્સના ગેરેજમાં પહોંચી હતી, જ્યાં તેણે બૂમો પાડી હતી કે આજે તમે બધા મરી જવાના છો. જેકબ્સ તેની મિત્ર અનાસ્તાસિયા એટીન સાથે ગેરેજમાં સૂઈ રહ્યો હતો. એક પાડોશીએ Aliya Fakhri ને ધમકી આપતી જોઈ હતી. તેણે કોર્ટમાં કહ્યું કે આ કહ્યા પછી તેણે બે માળના ગેરેજમાં આગ લગાવી દીધી. તો આ મામલે Nargis Fakhri નું કોઈ નિવેદન સામે આવ્યું નથી.

આ પણ વાંચો: અક્ષય કુમાર બાદ આ સાઉથ એક્ટર બનશે Chhatrapati Shivaji Maharaj

Tags :
Advertisement

.

×