ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Grammy Awards 2025: કાઉબોય કાર્ટર' માટે બેયોન્સને મળ્યો શ્રેષ્ઠ કન્ટ્રી આલ્બમ એવોર્ડ, જાણો વિજેતાઓની લિસ્ટ

67મા ગ્રેમી એવોર્ડ્સનું આયોજન  કરાયું બેયોન્સને મળ્યો શ્રેષ્ઠ કન્ટ્રી આલ્બમ એવોર્ડ શ્રેષ્ઠ પોપ વોકલ આલ્બમનો એવોર્ડ મળ્યો Grammy Awards 2025:67મા ગ્રેમી એવોર્ડ્સ(Grammy Awards )નું આયોજન લોસ એન્જલસના ડાઉનટાઉનમાં ક્રિપ્ટોટાઉન એરેના ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ટ્રેવર નોહ...
10:04 AM Feb 03, 2025 IST | Hiren Dave
67મા ગ્રેમી એવોર્ડ્સનું આયોજન  કરાયું બેયોન્સને મળ્યો શ્રેષ્ઠ કન્ટ્રી આલ્બમ એવોર્ડ શ્રેષ્ઠ પોપ વોકલ આલ્બમનો એવોર્ડ મળ્યો Grammy Awards 2025:67મા ગ્રેમી એવોર્ડ્સ(Grammy Awards )નું આયોજન લોસ એન્જલસના ડાઉનટાઉનમાં ક્રિપ્ટોટાઉન એરેના ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ટ્રેવર નોહ...
67th annual grammy awards winners

Grammy Awards 2025:67મા ગ્રેમી એવોર્ડ્સ(Grammy Awards )નું આયોજન લોસ એન્જલસના ડાઉનટાઉનમાં ક્રિપ્ટોટાઉન એરેના ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ટ્રેવર નોહ દ્વારા કરવામાં આવ્યું હતું. સંગીત જગતના પ્રતિભાશાળી કલાકારો અને પોપ સંગીતના મોટા દિગ્ગજોનું સન્માન કરવામાં આવ્યું. 'કાઉબોય કાર્ટર' માટે બેયોન્સેને બેસ્ટ કન્ટ્રી આલ્બમનો એવોર્ડ મળ્યો. સબરીના કાર્પેન્ટરને શ્રેષ્ઠ પોપ વોકલ આલ્બમનો એવોર્ડ મળ્યો.

બેયોન્સ કેમ ચોંકી ગઈ?

ચંદ્રિકા ટંડન, વાઉટર કેલરમેન, એરુ માત્સુમોટોને 'ત્રિવેણી' માટે બેસ્ટ ન્યૂ એજ આલ્બમનો ગ્રેમી એવોર્ડ મળ્યો. બેયોન્સેને તેના પ્રખ્યાત આલ્બમ 'કાઉબોય કાર્ટર' માટે સૌથી વધુ (૧૧) નોમિનેશન મળ્યા. તેણીએ પોતાની કારકિર્દીમાં 32 ગ્રેમી એવોર્ડ જીત્યા છે. બેસ્ટ કન્ટ્રી આલ્બમ જીત્યા પછી તે ચોંકી ગઈ. આ જીત માટે તેણે ભગવાનનો આભાર માન્યો. તેણીએ કહ્યું કે તેણીને આની અપેક્ષા નહોતી.

આ પણ  વાંચો-Sky Force Collection : ફિલ્મની કમાણી રોકેટ બની! 10 દિવસનાં આંકડા જાણી આંખો ફાટી જશે!

આ પણ  વાંચો-આ જાપાનીઝ-ભારતીય ફિલ્મ તેની રિલીઝના 32 વર્ષ બાદ સંસદમાં બતાવવામાં આવશે

જુઓ વિજેતાઓની સંપૂર્ણ યાદી

Tags :
67th annual grammy awards winnersbest country albumBest New Age AlbumBeyonceChandrika TandonGrammy winnersNew Age musicTriveni
Next Article