Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Match Fixing નું ટ્રેલર થયું રિલીઝ, ટ્રેલરમાં ભારત-પાક. ની રાજનૈતિક જંગ જોવા મળી

Match Fixing Trailer Out : Match Fixing એ 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે
match fixing નું ટ્રેલર થયું રિલીઝ  ટ્રેલરમાં ભારત પાક  ની રાજનૈતિક જંગ જોવા મળી
Advertisement
  • ફિલ્મ Match Fixing નું આજરોજ ટ્રેલર રિલીઝ કરાયું
  • Match Fixing એ 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે
  • વિનીત સિંહ સાથે મનોજ જોષી પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં

Match Fixing Trailer Out : Gangs of Wasseypur માં દાનિશ ખાનનું પાત્ર નિભાવીને લોકપ્રિયતા મેળવેલા અભિનેતા Vineet Kumar Singh ની વધુ એક ધમાકેદાર ફિલ્મ આવી રહી છે. અભિનેતા વિનીત કુમાર આ ફિલ્મમાં આર્મીના કિરદારમાં જોવા મળી રહ્યા છે. તો અભિનેતા વિનીત કુમારની આગામી ફિલ્મનું નામ Match Fixing છે. તો Match Fixing નું ટ્રેલર પણ તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે.

ફિલ્મ Match Fixing નું આજરોજ ટ્રેલર રિલીઝ કરાયું

Match Fixing એ એક એક્શન ડાર્મા ફિલ્મ છે. જોકે ફિલ્મ Match Fixing એ એક પુસ્તક આધારિત છે. ત્યારે ફિલ્મ Match Fixing માં વિનીત કુમારા સાથે અન્ય બોલિવૂડ જગતના દિગ્ગજ કલાકારો પણ જોવા મળશે. ત્યારે ફિલ્મ Match Fixing ની કહાની ભારત અને પાકિસ્તાન ઉપર આધારિત છે. તે ઉપરાંત ફિલ્મ Match Fixing ને દિગ્દર્શક કેદાર પ્રભાકર ગાયકવાડ દ્વારા બનાવવામાં આવી છે. ત્યારે ફિલ્મ Match Fixing માં વિનીત કુમારા સાથે રાજ અર્જુન અને મનોજ જોષી પણ મુખ્ય કિરદારમાં જોવા મળશે.

Advertisement

આ પણ વાંચો: Nia Sharma એ વજાઈના માટે કર્યું વિજ્ઞાપન, તો મહિલાઓએ લીધો ઉધડો

Advertisement

વિનીત સિંહ સાથે મનોજ જોષી પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં

Vineet Kumar Singh ની આ ફિલ્મ એક્શનથી (Match Fixing Trailer Out) ભરપૂર છે. ફિલ્મના ટ્રેલરમાં જ પાવરફુલ એક્શન જોવા મળી રહ્યું છે. તેમજ વિનીત સિંહની એક્ટિંગને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મમાં Vineet Kumar Singh સાથે અનુજા સેઠી, મનોજ જોશી, શતાફ ફિગર, લલિત પરીમુ અને રાજ અર્જુન જેવા કલાકારો સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ ફિલ્મ 15 નવેમ્બરે સિનેમાઘરોમાં આવવાની છે. વિનીત સિંહ સાથે મનોજ જોષી આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

Match Fixing એ 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે

વિનીત સિંહની ગણતરી બોલિવૂડના જાણીતા કલાકારોમાં થાય છે. Vineet Kumar Singh એ તેની કારકિર્દીની શરૂઆતમાં ઘણો સંઘર્ષ કર્યા છે. વિનીત સિંહને અનુરાગ કશ્યપની ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરએ ખ્યાતિ અપાવી હતી. આ ફિલ્મમાં વિનીત સિંહની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ પછી વિનીત સિંહે ઘણી ફિલ્મોમાં લીડ હીરોની ભૂમિકા પણ ભજવી છે. Vineet Kumar Singh ની ફિલ્મ Match Fixing એ 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ પણ વાંચો: Salman khan: ધમકીઓ વચ્ચે સલમાન ખાને કેમ શરૂ કર્યું ફિલ્મનું શૂટિંગ

Tags :
Advertisement

.

×