કાંટા લગા ગર્લે બિકીની લુક શેર કરી ઈન્ટરનેટનું વધાર્યું તાપમાન
'બિગ બોસ' ફેમ શેફાલી જરીવાલા આ દિવસોમાં વેકેશનની મજા માણી રહી છે. કાંટા લગા ગર્લથી ફેમસ થયેલી શેફાલી ઘણી વખત પોતાના ફોટા સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામમાં મુકતી હોય છે. તાજેતરમાં પણ તેણે તેના અમુક બિકીની પહેરેલા ફોટા ઈન્સ્ટાગ્રામમાં મુકી ઈન્ટરનેટનું તાપમાન ગરમ કર્યું છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર બિકીનીમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો શેર થતાની સાથે જ વાયરલ થઈ રહ્યો છે. àª
Advertisement
'બિગ બોસ' ફેમ શેફાલી જરીવાલા આ દિવસોમાં વેકેશનની મજા માણી રહી છે. કાંટા લગા ગર્લથી ફેમસ થયેલી શેફાલી ઘણી વખત પોતાના ફોટા સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામમાં મુકતી હોય છે. તાજેતરમાં પણ તેણે તેના અમુક બિકીની પહેરેલા ફોટા ઈન્સ્ટાગ્રામમાં મુકી ઈન્ટરનેટનું તાપમાન ગરમ કર્યું છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર બિકીનીમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો શેર થતાની સાથે જ વાયરલ થઈ રહ્યો છે. તેનો આ વીડિયો જોઈને બધાના શ્વાસ થંભી ગયા છે.
'કાંટા લગા ગર્લ'ના નામથી જાણીતી શેફાલી જરીવાલા પોતાની સુંદરતા માટે જાણીતી છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના ફોટા અને વીડિયો શેર કરે છે. તે સોશિયલ મીડિયામાં હંમેશા એક્ટિવ રહે છે અને પોતાની અદભૂત તસવીરો શેર કરતી રહે છે. હવે શેફાલી જરીવાલાએ ફરી એકવાર પોતાની બોલ્ડનેસથી લોકોને ચોંકાવી દીધા છે. તેના લેટેસ્ટ ફોટોમાં એક્ટ્રેસ કિલર સ્ટાઈલમાં જોવા મળી રહી છે. જે પણ તેને જુએ છે તે તેની સુંદરતાના વખાણ કર્યા વગર રહી શકતો નથી.
શેફાલી જરીવાલા તેના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના નવા લુકને ફેન્સ સાથે શેર કરતી રહે છે. પરંતુ આ દરમિયાન શેફાલી જરીવાલાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ હોટ અને બોલ્ડ લાગી રહી છે. જણાવી દઈએ કે હવે લેટેસ્ટ તસવીરોમાં અભિનેત્રી બ્લેક કલરની મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે અને ખૂબ જ શાનદાર અંદાજમાં જોવા મળી રહી છે.
શેફાલી જરીવાલાના આ વીડિયોની વાત કરીએ તો તે આ દરમિયાન બ્લેક કલરની મોનોકિનીમાં બીચ પર ખુલ્લા પગે દોડતી અને ચિલ કરતી જોવા મળે છે. આ સાથે આ વીડિયોમાં શેફાલી તેની બોલ્ડ બેક ફ્લોન્ટ કરતી જોવા મળે છે. શેફાલીએ આ વીડિયો તેના ફેન્સ સાથે શેર કરતાની સાથે જ તે ઝડપથી વાયરલ થઈ ગયો છે.
શેફાલીની બોલ્ડ સ્ટાઈલ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ તસવીરોમાં શેફાલી ખૂબ જ હોટ લાગી રહી છે. શેફાલી જરીવાલાએ સોશિયલ મીડિયા પર બ્લેક બિકીનીમાં તેની ગ્લેમરસ તસવીર શેર કરીને તમામ ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. હવે તેની આ કિલર સ્ટાઇલ પર ચાહકો સતત પ્રેમ વરસાવી રહ્યા છે. આ તસવીરોમાં તે ખૂબ જ હોટ અંદાજ જોવા મળી રહી છે. ચાહકોને આ તસવીરો પસંદ આવી રહી છે. શેફાલી જરીવાલાના તેના બોલ્ડ અને હોટ લુક માટે જાણીતી છે. એક્ટ્રેસનો આ કિલર લૂક ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


