Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોલકત્તાની અભિનેત્રીએ રચ્યો ઈતિહાસ, કાન્સમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય અભિનેત્રી

Anasuya Sengupta Actress: કોલકત્તા (Kolkata) માં રહેતી અનસૂયા સેનગૂપ્તા (Anasuya Sengupta) એ ઈતિહાસ રચ્ચો છે. તેણીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Filn Festival) માં આ વર્ષની શ્રેષ્ઠ અભિનેત્રી (Best Actress) તરીકેનો ખિતાબ હાંસલ કર્યો છે. તે ઉપરાંત આ પુરસ્કાર મેળવનારી ભારતીય...
કોલકત્તાની અભિનેત્રીએ રચ્યો ઈતિહાસ  કાન્સમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય અભિનેત્રી
Advertisement

Anasuya Sengupta Actress: કોલકત્તા (Kolkata) માં રહેતી અનસૂયા સેનગૂપ્તા (Anasuya Sengupta) એ ઈતિહાસ રચ્ચો છે. તેણીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Filn Festival) માં આ વર્ષની શ્રેષ્ઠ અભિનેત્રી (Best Actress) તરીકેનો ખિતાબ હાંસલ કર્યો છે. તે ઉપરાંત આ પુરસ્કાર મેળવનારી ભારતીય અભિનેત્રી (Indian Actress) પૈકી તે પહેલી અભિનેત્રી સાબિત થઈ છે. ત્યારે અભિનેત્રી અનસૂયા સેનગૂપ્તા (Anasuya Sengupta) ને તેની ફિલ્મ શેમલેસ (Film Shameless) માટે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

  • અનસૂયા સેનગૂપ્તાએ એક Sex Worker નું પાત્ર ભજવ્યું

  • 7 મીનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન પણ ફિલ્મ શેમલેસને મળ્યું

  • સંયમ અને સંઘર્ષમય વ્યક્તિત્વ અપનાવવું જોઈએ

આ વર્ષે 77 માં Cannes Filn Festival નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે Cannes Filn Festival માં વિદેશી ફિલ્મો સાથે ભારતની અનેક ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત અનેક અભિનેતા-અભિનેત્રીએ Cannes Filn Festival માં વિવિધ પુરસ્કાર અને પ્રદર્શનને લઈ દુનિયાભરમાં ભારતીય સિનેમાનું નામ રોશન કર્યું છે. ત્યારે આ વખતે 77 માં Cannes Filn Festival માં ભારતે વધુ એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો: Johnny Lever- પાપી પેટ કી ખાતીર જગ કો હંસાયા

7 મીનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન પણ ફિલ્મ શેમલેસને મળ્યું

ફિલ્મ Shameless ને 77 માં Cannes Filn Festival માં દુનિયાભરના સિનેતા નિષ્ણાતો સામે રજૂ કરવામાં આવી હતી. ત્યારે ફિલ્મ Shameless પૂર્ણ થતા સિનેમા હોલમાં હાજર દરેક લોકો તાળીઓના ગળગળાટથી ફિલ્મને બિરદાવી હતી. તે ઉપરાંત 7 મીનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન પણ ફિલ્મ Shameless અને તેમાં કામ કરી ચૂક્યા લોકોને આપવામાં આવ્યું હતું. ત્યારે ફિલ્મ Shameless માં મુખ્ય પાત્રમાં જોવા મળેલી અભિનેત્રી Anasuya Sengupta ને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: કોમેડી ક્વીન ભારતીએ અંબાજીમાં પુત્રની બાબરી ઉતરાવી

અનસૂયા સેનગૂપ્તાએ એક Sex Worker નું પાત્ર ભજવ્યું

જોકે ફિલ્મ Shameless એક બલ્ગેરિયન ફિલ્મ નિર્દેશક કૉન્સ્ટેંટિન બોજાનોવ દ્વારા લખવામાં અને બનાવવામાં આવી છે. ફિલ્મ શેમલેસમાં Anasuya Sengupta એ એક Sex Worker નું પાત્ર ભજવ્યું છે. ત્યારે આ પુરસ્કાર મેળવ્યા બાદ તેમણે મંચ પરથી કહ્યું હતું કે, દરેક વ્યક્તિ અને સમાનતાને લઈ લડાવામાં સમલૈંગિંક હોવું જરૂરી નથી. આપણે બસ એક સંયમ અને સંઘર્ષમય વ્યક્તિત્વ અપનાવવું જોઈએ.

આ પણ વાંચો: Bigg Boss વિનર Munawar Faruqui ની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયો દાખલ

Tags :
Advertisement

.

×