Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Terror Attack : ડો. યજ્ઞેશ દવેની અપીલ, પરશુરામ જયંતિની ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરવી

આગામી 29મી એપ્રિલના રોજ પરશુરામ જયંતિ (Parshuram Jayanti) છે. આ નિમિત્તે જે ઉજવણી કરવામાં આવે તે સાદગીપૂર્ણ કરવા સર્વ બ્રહ્મ સમાજને ડો. યજ્ઞેશ દવે (Dr. Yagnesh Dave) એ અપીલ કરી છે. વાંચો વિગતવાર.
pahalgam terror attack   ડો  યજ્ઞેશ દવેની અપીલ   પરશુરામ જયંતિની ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરવી
Advertisement
  • 29 એપ્રિલના રોજ ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતિ
  • Parshuram Jayanti સાદગી પૂર્વક ઉજવવા કરાઈ અપીલ
  • ઢોલ-નગારા અને ડીજે વગર ઉજવણી કરવા કરાઈ અપીલ
  • ઉજવણી પૂર્વે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે - Dr. Yagnesh Dave

Pahalgam Terror Attack : દર વર્ષે પરશુરામ જયંતિ સર્વ બ્રહ્મ સમાજ ધામધૂમ પૂર્વક ઉજવે છે. આ વર્ષે પરશુરામ જયંતિ 29મી એપ્રિલે આવે છે. તાજેતરમાં જ Pahalgam Terror Attack જેવી દુઃખદ અને અમાનવીય ઘટના ઘટી છે. તે જોતા ડો. યજ્ઞેશ દવે (Dr. Yagnesh Dave) એ સર્વ બ્રહ્મ સમાજને Parshuram Jayanti સાદગીપૂર્ણ રીતે ઉજવવા અપીલ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ઢોલ-નગારા અને ડીજે વગર સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવી. તેમજ કોઈપણ પ્રકારની ઉજવણી શરુ થાય તે પૂર્વે Pahalgam Terror Attack માં મૃત્યુ પામેલાઓને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવી.

29મી એપ્રિલે Parshuram Jayanti

સમગ્ર વિશ્વમાં વસતા બ્રાહ્મણો દર વર્ષે પરશુરામ જયંતિને ધામધૂમપૂર્વક ઉજવે છે. આ વર્ષે 29મી એપ્રિલે Parshuram Jayanti આવે છે. જો કે 22મી એપ્રિલે જમ્મુ કાશ્મીરમાં Pahalgam Terror Attack થયો હતો. આ દુઃખદ અને અમાનીય પ્રસંગ બાદ રંગે ચંગે પરશુરામ જયંતિ ન મનાવવાની અપીલ Dr. Yagnesh Dave દ્વારા કરવામાં આવી છે. તેમણે સર્વ બ્રહ્મસમાજને અપીલ કરી છે કે Pahalgam Terror Attack માં મૃત્યુ પામેલા નિર્દોષ પર્યટકોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સાદગીપૂર્ણ રીતે પરશુરામ જયંતિની ઉજવણી કરવી.

Advertisement

આ પણ વાંચોઃ  Pahalgam Terror Attack : સૌરાષ્ટ્ર દરીયાઈ સરહદની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ

Advertisement

ડો. યજ્ઞેશ દવેની અપીલ

29મી એપ્રિલે પરશુરામ જયંતિ છે. સર્વ બ્રહ્મ સમાજ આ જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરે છે. આ વર્ષે 22મી એપ્રિલે થયેલા હીચકારી અને અમાનવીય Pahalgam Terror Attack ને ધ્યાને રાખીને Dr. Yagnesh Dave એ સર્વ બ્રહ્મ સમાજને Parshuram Jayanti ની સાદગીપૂર્વક ઉજવણી કરવા અપીલ કરી છે. ડો. યજ્ઞેશ દવેએ અપીલ કરતા જણાવ્યું કે, ઢોલ-નગારા અને ડીજે વગર સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવી. તેમજ કોઈપણ પ્રકારની ઉજવણી શરુ થાય તે પૂર્વે Pahalgam Terror Attack માં મૃત્યુ પામેલાઓને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવી. આ દુઃખદ અને અમાનીય પ્રસંગ બાદ રંગે ચંગે પરશુરામ જયંતિની ઉજવણી કરવાને બદલે સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવાનું Dr. Yagnesh Dave એ જણાવ્યું છે. તેમણે Pahalgam Terror Attack ના મૃતકોને કોઈપણ પ્રકારની ઉજવણી પહેલા ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવા પણ અપીલ કરી છે.

આ પણ વાંચોઃ  Pahalgam Terror Attack : ઈજાગ્રસ્ત પર્યટક વિનુભાઈ માદરેવતન ભાવનગર પરત ફર્યા, માન્યો સરકારનો આભાર

Tags :
Advertisement

.

×