ઔરંગઝેબના ભૂતનો ફડણવીસ ઉપાય કરશેઃ નીતિન પટેલ
- ઔરંગઝેબના ભૂતનો ફડણવીસ ઉપાય કરશે
- ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કરી પ્રશંસા
- પાકિસ્તાનમાં થયેલ અત્યાચાર ભૂલવાનો નથી
Nitin Patel: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઔરંગઝેબ વિવાદ અને મુસ્લિમોના અત્યાચાર મુદ્દે નિવેદન આપ્યા છે. કડીમાં સિંધી સમાજના એક કાર્યક્રમમાં ઉપસ્થિત નીતિન પટેલે મુસ્લિમોના અત્યાચાર અને દેશમાં ચાલી રહેલા ઔરંગઝેબ વિવાદ પર કહ્યું છે કે, મુસલમાનોએ અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી.
ઔરંગઝેબના ભૂતનો ફડણવીસ ઉપાય કરશે
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઔરંગઝેબ વિવાદ સંદર્ભે કહ્યું કે, મંદિરો તોડીને મુસલમાનોએ મસ્જિદો બનાવી હતી. મુસલમાનોએ અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી. મુસલમાનોનું ભૂત ગમે ત્યારે ધૂણે છે. ઔરંગઝેબ વિવાદ પર તેમણે કહ્યું કે, ઔરંગઝેબના ભૂતનો ફડણવીસ ઉપાય કરશે.
Mehsana: Nitin Patel એ કહ્યું મુસલમાનોનું ભૂત ગમે ત્યારે ધૂણે છે । Gujarat First
- પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન
- ઔરંગઝેબ વિવાદ અને મુસ્લિમોના અત્યાચાર મુદ્દે બોલ્યા
- મુસલમાનોએ અત્યાચાર કર્યા એ ભૂલવાના નથીઃ નીતિન પટેલ
- પાકિસ્તાનમાં અત્યાચાર ભૂલવાનો નથીઃ… pic.twitter.com/Tj7nswe3MG— Gujarat First (@GujaratFirst) March 30, 2025
આ પણ વાંચોઃ Gujarat : બસના ભાડા વધવા છતાં ST બસની સુવિધાનો અભાવ જોવા મળ્યો
યોગી આદિત્યનાથની કરી પ્રશંસા
કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન નીતિન પટેલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કાર્યશૈલી અને વ્યક્તિત્વની પ્રશંસા કરી હતી. નીતિન પટેલે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નેતૃત્વ પ્રશંસનીય છે.
તેમણે કહ્યું કે, મંદિરો તોડીને મુસલમાનોએ મસ્જિદો બનાવી હતી. આપણે સહકાર આપવાનો, માત્ર જોઈ રહેવાનું નથી.
View this post on Instagram
પાકિસ્તાનમાં અત્યાચાર ભૂલવાનો નથીઃ નીતિન પટેલ
નીતિન પટેલે માત્ર ઔરંગઝેબ વિવાદ જ નહીં પરંતુ પાકિસ્તાનમાં થયેલા અત્યાચારોને યાદ કરતા કહ્યું કે, પાકિસ્તાનમાં થયેલા અત્યાચારો ભૂલાશે નહીં. મુસલમાનોએ અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી. મુસલમાનોનું ભૂત ગમે ત્યારે ધૂણે છે. ઔરંગઝેબ વિવાદ પર તેમણે કહ્યું કે, ઔરંગઝેબના ભૂતનો ફડણવીસ ઉપાય કરશે.
આ પણ વાંચોઃ VADODARA : 'વડોદરામાં અધિકારીઓ આવતા ગભરાય છે', સિનિયર ધારાસભ્યનો કટાક્ષ


