ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gir Somnath : તાલાલા, વેરાવળ સહિતનાં પથંકમાં ધરા ધ્રુજી, લોકોમાં ફફડાટ!

ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો દોડીને ઘરની બહાર આવ્યા છે. લોકોમાં ડરનો માહોલ છે.
09:59 PM Jun 08, 2025 IST | Vipul Sen
ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો દોડીને ઘરની બહાર આવ્યા છે. લોકોમાં ડરનો માહોલ છે.
Earthquake in Afghanistan
  1. તાલાલા સહિત ગીર ગ્રામ્ય વિસ્તારમાં ભુકંપનો આંચકો અનુભવાયો (Gir Somnath)
  2. 9:15 મિનિટ આસપાસ સમગ્ર ગીર પંથકની ધરતી ધ્રુજી, લોકોમાં ફફડાટ
  3. વેરાવળ સહિત પંથકમાં અનુભવાયો ભૂકંપનો આંચકો

ગીર સોમનાથમાં (Gir Somnath) ભૂંકપનાં આંચકો અનુભવાયો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં (Veraval) ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો (Earthquake) આંચકો અનુભવાયો હોવાની માહિતી છે. રાતે અંદાજી 9:15 વાગ્યાની આસપાસ સમગ્ર ગીર પંથકની ધરતી ધ્રુજી હોવાની માહિતી છે. ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો દોડીને ઘરની બહાર આવ્યા છે. લોકોમાં ડરનો માહોલ છે.

આ પણ વાંચો - Ahmedabad : રામોલમાં લાખોની કિંમતનાં MD ડ્રગ્સ સાથે મહિલા બાઉન્સર-રિક્ષાચાલકની ધરપકડ

9:15 મિનિટ આસપાસ ગીર પંથકની ધરતી ધ્રજી, લોકોમાં ફફડાટ

પ્રાપ્ત માહિતી અનુસાર, ગીર સોમનાથ જિલ્લામાં (Gir Somnath) ભૂકંપનો આચંકો અનુભવાયો છે. ગીર સોમનાથ જિલ્લાનાં તાલાલા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં આ આંચકો અનુભવાયો હોવાની માહિતી છે. ઉપરાંત, વેરાવળ (Veraval) સહિતનાં અમુક વિસ્તારોમાં પણ લોકોએ ભૂકંપનો આંચકો (Earthquake) અનુભવ્યો હોવાની માહિતી છે. રાતે અંદાજે 9.15 કલાકે પંથકમાં ધરા ધ્રુજી હોવાની માહિતી છે. ભૂકંપનો આંચકા અનુભવતા લોકો દોડીને ઘરની બહાર આવ્યા છે. હાલ, લોકોમાં ડરનો માહોલ છે.

આ પણ વાંચો - Morbi : 7 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહેતો મેરુપરનો યુવાન અચાનક ગુમ થયો, શંકાસ્પદ હાલતમાં મળી લાશ!

Tags :
earthquakeGir-SomnathGUJARAT FIRST NEWSTalalaTop Gujarati NewsVeraval
Next Article