Home » રૂપિયાની લેતી દેતી મામલો હત્યાનો પ્રયાસ,બે સગા ભાઈઓની ધરપકડ
રૂપિયાની લેતી દેતી મામલો હત્યાનો પ્રયાસ,બે સગા ભાઈઓની ધરપકડ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
93
ભરૂચ (Bharuch)જિલ્લાના અંકલેશ્વર(Ankleshwar)પંથકમાં પ્રતીન ઝૂંપડપટ્ટી (Slum)વિસ્તારમાં રૂપિયાની બાબતે બે હુમલાખોરોએ (Attackers)એક યુવકને માથાના ભાગે લાકડીના સપાટા મારી લોહી લુહાણ કરી ફરાર થઈ જતા પોલીસે હત્યાના પ્રયાસના ગુનામાં બંને આરોપીઓને ઝડપી પાડી જેલના હવાલે કરી દીધા છે
અંકલેશ્વરના ઝૂંપડપટ્ટી વિસ્તારની ઘટના
અંકલેશ્વરની પ્રતિન ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આરોપી સાવન ગણેશ ખંધારે અને તેના ભાઈ બાદલ ગણેશ ખંધારે ફરિયાદીના પતિ નરેશભાઈ ભરત પલાસ સાથે રૂપિયા ૧૫૦૦ ની લેવડદેવડ બાબતે ઝઘડો કરી આરોપીઓએ નરેશને ગમે તેમમાં બેન સમાધિ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી સામાન્ય પોતાના હાથમાં રહેલા ઝાડની ડાળખીનું લાકડું માથામાં ઠોકી દેતા અને શરીરના ભાગે સપાટા મારી મોત નીપજવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા .
ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયા
ત્યારે અન્ય આરોપી મદદગારી કરી હત્યાનો પ્રયાસ કરતા ગંભીર રીતે ગવાયેલા ઇજાગ્રસ્તને સારવાર અર્થે લોહી લુહાણ અવસ્થામાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ફરિયાદીની ફરિયાદના આધારે બે સગા ભાઈ સામે હત્યાના પ્રયાસનો ગુનો પોલીસે દાખલ કરી બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject