યુનિફોર્મ સિવિલ કોડ ( Uniform Civil Code) મુદ્દે ગુજરાત (Gujarat) સરકાર કમિટી બનાવી શકે છે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા કમિટિની રચના કરવાનો કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે. આ કમિટિમાં ત્રણથી ચાર સભ્યો હશે.
- નારો એક ભારત, શ્રેષ્ઠ ભારત : કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા
- ગુજરાત સરકારના આ કાયદાથી લોકોમાં આશા જાગી : કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા
- અમે રામમંદિર માટે પણ લાંબી લડાઈ ચલાવી : કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા
- ગુજરાત સરકારની આ જાહેરાત મોટું પગલું : કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા
- કોમન સિવિલ કોડ માટે પહેલા પણ અમે નારા લગાવ્યા હતા: કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા
- બંધારણના અધિકારોને ઓવરરૂલ કરવાનો રાજ્ય સરકારનો ઈરાદો નથી: કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા
- આગલી સરકાર અમારી જ બનવાની છે: કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા
- ધાર્મિક સાંપ્રદાયીક આધારે કાયદા બનેલા હોવાથી પ્રશ્નો ઉભા થાય તે દુર કરવા આ નિર્ણય: કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા
- મુખ્યમંત્રીશ્રીએ આ નિર્ણય કર્યો તે બદલ હું તેમને અભિનંદન આપુ છું: કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા