રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા 36 મામલતદારની બદલી, પંચાયત વિભાગ દ્વારા TDOની બદલી
રાજ્યના મહેસૂલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના મામલતદાર (વર્ગ-2) તરીકે ફરજ બજાવતાં 36 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
Advertisement
રાજ્યના મહેસૂલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના મામલતદાર (વર્ગ-2) તરીકે ફરજ બજાવતાં 36 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
Advertisement
Advertisement
પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની અધિસૂચનાથી તા. 09-01-2025ના રોજ ગુજરાત વિકાસ સેવા, વર્ગ-2 તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં ફરજ બજાવતાં અધિકારીઓની તાત્કાલિક અસરથી વહીવટી હિતમાં બદલી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Breaking : Uttarayan ને લઈ મોટા સમાચાર, High Court એ સરકારને કર્યો આ આદેશ