ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kenya Flood Aid: કેન્યાની મદદ માટે ભારતે ભજવી મુખ્ય ભૂમિકા, 40 ટન દવાઓ સાથે....

Kenya Flood Aid: આજરોજ ભારતે (India) આફ્રિકન (African) દેશ કેન્યા (Kenya) માં પૂરથી પ્રભાવિત લોકો માટે રાહતની સામગ્રી (Flood Aid) નો જથ્થો મોકલી આપ્યો છે. Military transport aircraft દ્વારા મોકલવામાં આવેલ માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) માલમાં 40 ટન...
12:24 AM May 15, 2024 IST | Aviraj Bagda
Kenya Flood Aid: આજરોજ ભારતે (India) આફ્રિકન (African) દેશ કેન્યા (Kenya) માં પૂરથી પ્રભાવિત લોકો માટે રાહતની સામગ્રી (Flood Aid) નો જથ્થો મોકલી આપ્યો છે. Military transport aircraft દ્વારા મોકલવામાં આવેલ માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) માલમાં 40 ટન...
Kenya Flood Aid

Kenya Flood Aid: આજરોજ ભારતે (India) આફ્રિકન (African) દેશ કેન્યા (Kenya) માં પૂરથી પ્રભાવિત લોકો માટે રાહતની સામગ્રી (Flood Aid) નો જથ્થો મોકલી આપ્યો છે. Military transport aircraft દ્વારા મોકલવામાં આવેલ માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) માલમાં 40 ટન દવાઓનો પણ સમાવેશ થાય છે.

ગયા અઠવાડિયે કેન્યા (Kenya) ને મદદના સ્વરૂપે માલ-સામાનની પ્રથમ બેચ આપવામાં આવી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે (Dr. S Jaishankar) ટ્વિટર પર પોસ્ટ કર્યું, 'કેન્યામાં પૂરથી પ્રભાવિત લોકોને મોકલવામાં આવેલા HADR ના બીજા કન્સાઇનમેન્ટમાં 40 ટન દવાઓ, તબીબી પુરવઠો અને અન્ય સાધનોનો સમાવેશ કર્યો છે. અમે ઐતિહાસિક ભાગીદારી અને વિશ્વ ભાઈચારા માટે ઊભા છીએ.

આ પણ વાંચો: ઈઝરાયરલના હુમલામાં ભારતીય રીટાયર્ડ કર્નલનું મોત, વાંચો અહેવાલ

188 લોકો ઘાયલ થયા છે અને 2,80,000 લોકો વિસ્થાપિત થયા

કેન્યા (Kenya) ના ઘણા ભાગો પૂરથી પ્રભાવિત છે. કેન્યા (Kenya) સરકારના આંકડાઓ અનુસાર વિનાશક પૂરના કારણે વ્યાપક વિનાશ થયો છે અને લગભગ 267 લોકો માર્યા ગયા છે. 188 લોકો ઘાયલ થયા છે અને 2,80,000 લોકો વિસ્થાપિત થયા છે.

આ પણ વાંચો: POK માં લોકો રસ્તા પર ઉતર્યા, પાકિસ્તાની સુરક્ષા દળોએ લોકો પર ગોળીબાર કર્યો…

Tags :
AfricanFlood AidHADRIndiaKenyaKenya Flood AidMilitary transport aircraft
Next Article