Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Russia Plane Crashed: 65 Ukraine ના સૈનિકોને લઈ જતું Russian Plane થયું ક્રેશ

Russia Plane Crashed: Russia નું એક Lift Military Transport Aircraft IL-76, 65 યુક્રેનના યુદ્ધ કેદીઓ (POWs) ને લઈને જઈ રહ્યું હતું. ત્યારે આ Aircraft Belgorod માં Crashed થયું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ Aircraft...
russia plane crashed  65 ukraine ના સૈનિકોને લઈ જતું russian plane થયું ક્રેશ
Advertisement

Russia Plane Crashed: Russia નું એક Lift Military Transport Aircraft IL-76, 65 યુક્રેનના યુદ્ધ કેદીઓ (POWs) ને લઈને જઈ રહ્યું હતું. ત્યારે આ Aircraft Belgorod માં Crashed થયું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ Aircraft IL-76 Crashed ના વીડિયોમાં Aircraft હવામાં અસંતુલિત થતું જોવા મળી રહ્યું હતું. આ Plane જે સ્થળ પર Crashed થયું હતું, ત્યાં નાગરિકો વસવાટ કરી રહ્યા છે.

Advertisement

AFP એ Moscow ના સંરક્ષણ મંત્રાલયને જણાવ્યું હતું કે, "Moscow ના સમય અનુસાર લગભગ સવારે 11 વાગ્યે IL-76 Aircraft એ નિયમિત ઉડાન દરમિયાન Belgorod ના રહેણાંક વિસ્તારમાં Planed Crashed થયું હતું."

Advertisement

Russia Plane Crashed એક અહેવાલ પ્રમાણે, વિમાનમાં યુક્રેનિયન સૈન્યના 65 પકડાયેલા સૈનિકો હતા, જેમને વિનિમય માટે Belgorod ક્ષેત્રમાં લઈ જવામાં આવી રહ્યા હતા. તેની સાથે 6 ક્રૂ સભ્યો અને 3 એસ્કોર્ટ્સ હતા."

રશિયાએ દાવો કર્યો છે કે વિમાન યુદ્ધ કેદીઓને લઈ જતું હતું. પરંતુ સ્થાનિક Ukraine મીડિયાને ટાંકીને AFP એ અહેવાલ આપ્યો છે કે તેના સંરક્ષણ દળોએ વિમાનને તોડી પાડ્યું કારણ કે તે યુદ્ધ કેદીઓને લઈને જઈ રહ્યું હતું.

રશિયન સંસદના સ્પીકર વ્યાચેસ્લાવ વોલોડિને કિવ પર યુદ્ધ કેદીઓને લઈ જતું વિમાન તોડી પાડવાનો આરોપ મૂક્યો છે. તેઓએ તેમના પોતાના સૈનિકોને હવામાં ગોળી મારી હતી, વોલોડિને પૂર્ણ સત્રમાં ધારાસભ્યોએ કહ્યું છે કે, અમારા સૌનિકો હવામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, જ્યારે તેઓ રશિયાના યુદ્ધકેદીઓને લઈને જઈ રહ્યા હતા.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે મારી બાજી! New Hampshire primary election માં હેલીને હરાવ્યાં

Tags :
Advertisement

.

×