સુંદર યુવતીના હલાલા માટે મૌલવીઓમાં ઝગડો, 12 લોકોનાં મોત
- સુંદર યુવતીના હલાલા મામલે મૌલવીઓ વચ્ચે યુદ્ધ
- 12 મૌલવીઓના હલાલા મામલે મારામારીમાં મોત
- સુંદર યુવતીના હલાલા માટે મૌલવીઓ વચ્ચે લોહિયાળ જંગ
નવી દિલ્હી : પાડોશી દેશ બાંગ્લાદેશ છેલ્લા લાંબા સમયથી સમાચારોમાં છે. જેમાં મુખ્યત્વ હિંદુઓ પર થતા અત્યાચાર સહિતના અનેક કારણોથી ચર્ચામાં છે. સમગ્ર વિશ્વમાં લઘુમતી હિંદુઓ પર થઇ રહેલા અત્યાચારના કારણે વિશ્વમાં છવાયેલી છે. અહીં કટામૂલ્લ વિસ્તારમાં એક મહિલાનું હલાલા કરવા માટે લાશો પડી ગઇ હતી.
આ પણ વાંચો : જીવલેણ પાર્સલ! મહિલાએ ઓનલાઇન વસ્તુ મંગાવી અને બોક્સમાંથી નીકળ્યો મૃતદેહ
ખાતુન માટે યુદ્ધે ચડ્યા મૌલવી
સોશિયલ મીડિયા પર ચાલી રહેલા સમાચારો અનુસાર એક મહિલાનું હલાલા કરવાનું હતું. મહિલાના પરિવારના લોકો તેને એક મૌલવી પાસે લઇને ગયા હતા. મૌલવી પાસે હલાલા માટે અનેક લોકો સંપર્કમાં હતા. આ દરમિયાન તેણે એક વ્યક્તિની પસંદગી હલાલા માટે કરી હતી. આ દરમિયાન બીજા મૌલવીઓની નજર મહિલા પર પડી હતી.
12 લોકોએ ગુમાવ્યો જીવ
મળતી માહિતી અનુસાર સુંદર મહિલાને જોઇને બીજા મૌલવીઓ પણ હલાલા માટે જિદ કરવા લાગ્યા હતા. તેમણે પણ હલાલા માટેની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ દરમિયાન મૌલવીઓ વચ્ચે માથાકુટ થઇ ગઇ હતી જોત જોતામાં મૌલવીઓ ઝગડી પડ્યા હતા. આ દરમિયાન 12 લોકોના મોત થઇ ચુક્યા છે. હાલ પોલીસે મારામારીમાં સંડોવાયેલા અન્ય મૌલવીઓની ધરપકડ કરી લીધી છે.
આ પણ વાંચો : જંગલમાં બિનવારસી ઉભેલી ગાડીમાંથી મળ્યા 15 કરોડ રોકડા, 55 કિલો સોનું


