Female Health : પહેલી વખત શરીર સુખ માણ્યા બાદ મહિલામાં ફેરફારો દેખાશે, આટલું જાણી લો
- શરીર સુખ માણ્યા બાદ મહિલાના શરીરમાં ફેરફાર નોંધાયા
- લોહીનું પરિભ્રમણ વધવાથી સ્કિન અને ફેસ પર ગ્લો વધ્યો
- સ્ત્રાવ થવાના કારણે સતત ખુશ રહેવાની લાગણી વધી
Female Health : પોતાના પાર્ટનર જોડે શારીરિક સંબંધ બાંધવાનો (Female - First Time Intercourse) અહેસાસ બંને માટે ખાસ અને યાદગાર હોય છે. શારીરિક સંબંધમાં ભાવનાત્મક જોડાણ પણ સર્જાય છે. જે શારીરિક સંબંધ કરતા વધારે મહત્વનું છે. આ સાથે પ્રથમ વખત શારીરિક સંબંધ બાંધ્યા બાદ મહિલાઓના શરીરમાં નાના-મોટા ફેરફારો દેખાય છે. જો તમને તે અંગે ધ્યાન નહીં હોય તો તમે મુંઝાશો.
યોનિની ઇલાસ્ટિસિટીમાં ફરક જણાય
નિષ્ણાંકના મતે જ્યારે કોઇ મહિલા પહેલી વખત શારીરિક સંબંધ બાંધે ત્યારે તેના શરીરની અંદર નાના-મોટા ફેરફાર થાય (Physical Change In Female) છે. આ વાતને તેની કુમારી હોવા સાથે કોઇ સંબંધ નથી. હેલ્થ એક્સપર્ટના મતે મહિલા પહેલી વખત ઇન્ટરકોર્ષ કરે ત્યારે તેની યોનિની ઇલાસ્ટિસિટી પરક ફરક જણાય છે. મહિલાની યોનિ બાળનું વજન અને આકાર બંને સહન કરી શકે છે. પરંતુ ઇન્ટરકોર્ષ બાદ મહિલની યોનિની ઇલાસ્ટિસિટીમાં ફરક જણાય છે.
સતત સારી લાગણીઓમાં જકડી રાખે
પહેલી વખત શારીરિક જોડાણ બાંધનાર મહિલાઓના શરીરમાં હોર્મોન્સનું (Female Hormone Increase) પ્રમાણ વધી જાય છે. જે તેને ફીલગુડ કરાવે છે. સામાન્ય રીતે આ સમયે મહિલાઓમાં એન્ડોર્ફિન, ડોપામાઈન, ઓક્સીટોસિન હોર્મોનનું સ્તર વધે છે. જે તેને સતત સારી લાગણીઓમાં જકડી રાખે છે.
મોટી સાઇઝના અંતવસ્ત્રો ખરીદવા પડે
આ મહિલાઓના સ્તનના આકારમાં ફેરફારની શક્યતાઓ જણાઇ આવે છે. ઇન્ટીમેટ પરિસ્થિતીમાં મહિલાના સ્તનમાં લોહીનું પરિભ્રમણ તેજ થાય છે. જેના પરિણામે તેની સાઇઝમાં વધારો થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. થોડાક સમય બાદ મોટી સાઇઝના અંતવસ્ત્રો ખરીદવા પડે તેવી પરિસ્થિતી પણ સર્જાઇ શકે છે.
ક્લિટોરિયસ સંવેદનશીલ બને છે
આ મહિલાઓના શરીરમાં લોહીનું પરિભ્રમણ વધારે થાય છે. જેના કારણે તેમના મોંઢા પર તાજગીની સાથે સ્કિન ગ્લો કરે તેવું પણ બની શકે છે. સાથે જ ક્લિટોરિયસ અને યુટ્રસ પણ લોહીના પરિભ્રમણની અસર થાય છે. ક્લિટોરિયસ સંવેદનશીલ બને છે, જ્યારે યુટ્રસ સંકોચાઇ જાય છે.
આ પણ વાંચો ------ Life Style : આઇસક્રીમની જેમ કોન્ડોમમાં પણ ફ્લેવરના શોખીનો ચેતી જજો


