Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શરીરના આ 5 હિસ્સામાં દુખાવો થાય તો સમજી લો તમને ડાયાબિટીસ છે, તુરંત લો ડોક્ટરની સલાહ

ડાયાબિટીટની અસર શરીરના બાકી હિસ્સાઓ પર પણ પડે છે માટે શરીરના અનેક અંગોમાં ભારે દર્દનો સામનો કરવો પડે છે. તેવામાં જો શરીરના આ હિસ્સામાં તમને દુખાવો થાય તો તમારે પોતાના ડોક્ટરની સલાહ લેવી જરૂરી.
શરીરના આ 5 હિસ્સામાં દુખાવો થાય તો સમજી લો તમને ડાયાબિટીસ છે  તુરંત લો ડોક્ટરની સલાહ
Advertisement
  • ડાયાબિટીસની અસર શરીરના અંગો પર જોવા મળે છે
  • જો આ લક્ષણ જોવા મળે તો તત્કાલ ડોક્ટરનો સંપર્ક કરો
  • ડાયાબિટીસની શરૂઆતમાં જ ક્યોર કરાય તો ફાયદો

અમદાવાદ : ડાયાબિટીટની અસર શરીરના બાકી હિસ્સાઓ પર પણ પડે છે માટે શરીરના અનેક અંગોમાં ભારે દર્દનો સામનો કરવો પડે છે. તેવામાં જો શરીરના આ હિસ્સામાં તમને દુખાવો થાય તો તમારે પોતાના ડોક્ટરની સલાહ લેવી જરૂરી.

ડાટાબિટીસ એટલે કે શુગરની બિમારી આજે ખુબ જ કોમન થઇ ચુકી છે. આજે દરેક ઘરમાં તમને એક શુગરનો દર્દી જોવા મળશે. ડાયાબિટીસને લાઇફ સ્ટાઇલ સંબંધિત બિમારી કહેવામાં આવે છે. એટલે કે ખોટુ ભોજનશૈલી અને જીવનશૈલી તેની પાછળનું મોટુ કારણ હોય છે. શુગરના શરૂઆતી લક્ષણ ઓળખવા સરળ નથી માટે તેને સાયલેન્ટ કિલર પણ કહેવામાં આવે છે. શુગરની અસર શરીરના અનેક હિસ્સા પર પણ પડી છે એટલા માટે તેના લક્ષણોમાંથી એક આ હિસ્સામાં દુખાવો થવાનો છે. જો તમને અચાનક વગર કોઇ કારણે આ અંગોમાં દુખાવો થાય તો તુરંત જ પોતાના ડોક્ટરનું મંતવ્ય લેવું જરૂરી છે. આ ડાયાબિટીસના લક્ષણ પણ હોઇ શકે છે.

Advertisement

આ પણ વાંચો : TMKOC માં રોશન સિંહ સોઢી તરીકે જાણીતા થયેલા ગુરુચરણ સિંહને શું થયું? ફેન્સ ચિંતિત

Advertisement

સાંધાનો દુખાવો ડાયાબિટીસનો સંકેત

જો તમને અચાનકથી કોઇ કારણ વગર જ સાંધાનો દુખાવો થવા લાગે તો તે ડાયાબિટીસનો સંકેત હોઇ શકે છે. એક્સપર્ટ્સના અનુસાર બ્લડ શુગર લેવલ ઇન્કિરીઝ થવાથી માંસપેશીઓ, હાડકા અને લિગામેન્ટ્સ નબળા પડવા લાગે છે. જેના કારણે સાંધામાં દુખાવો થવાનું શરુ થઇ જાય છે. આ ઉપરાંત જોઇન્ટના મુવમેન્ટમાં પણ સમસ્યા થવા લાગી છે. સાથે જ જોઇન્ટ્સ સ્વેલિંગ જેવી સમસ્યાઓ પણ યથાવત્ત રહે છે. જો તમને લાંબા સમયથી આ બિમારી થાય તો તમને તુરંત જ તમારા ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

આ પણ વાંચો : Leopard attack : વનપ્રાણી સામે માનવ હિંમતની અનોખી ઘટના, દીપડાની પૂંછડી પકડી અને...Video

ખભા જકડાઇ જાય તો કરો નજરઅંદાજ

કોઇ ફિઝિકલ એક્ટિવિટી કર્યા વગર કે કોઇ અન્ય કારણથી તમારા ખભો ભારે રહે, અકડાઇ જાય અને દુખાવો થઇ રહ્યો છે તો તેને બિલ્કુલ પણ નજર અંદાજ ન કરવા જોઇએ. આ ડાટાબિટીસનું લક્ષણ છે, જેને ફ્રોઝન શોલ્ડર પણ કહેવામાં આવે છે. શુગર લેવલ વધવાના કારણે બ્લડ સર્કુલેશન સારી રીતે નથી થઇ શકતું. જેના કારણે ખભામાં દુખાવો થાય છે.

હાથ સુન્ન પડી જવા અથવા દુખાવો થવો

શુગર લેવલ વધવાથી હાથ પર પણ તેની અસર જોવા મળે છે. જેમાં હાથોનું સુન્ન થઇ જવું, આંગળીમાં સોજો અને દુખાવો હાથ હલવાવામાં પણ સમસ્યા સર્જાવી અને હાથની ચામડી પણ સખત થવી મેડિકલ ટર્મમાં તેને ડાયાબિટીક હેન્ડ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. જો તમે પણ આવી કોઇ સમસ્યા સર્જાય કે હાથમાં કોઇ ફેરફાર જોવા મળે તો તમારે તુરંત જ ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

આ પણ વાંચો : Jamnagar:મહિલાએ ગલૂડિયાને સ્કૂટી પાછળ બાંધી ઢસડ્યું, Viral Video

પગમાં ભારે દુખાવો

ડાયાબિટીજના ઘણા જ કોમન લક્ષણોમાંથી એક પગનો દુખાવો છે. જો ઘણા દિવસોથી તમારા પગમાં દર્દ, ઝણઝણાટી અથવા જલન જેવી કોઇ સમસ્યા યથાવત્ત છે તો તમારે પોતાના ડોક્ટરની સલાહથી ડાયાબિટીજના ચેકઅપની જરૂર છે. શુગર વધવાના કારણે પેશન્ટની નસો પતલી થવા લાગે છે. જેના કારણે બ્લડ સર્કુલેશન પ્રભાવિત થાય છે. જે કારણેથી પગમાં પણ ફ્લો સારી રીતે થઇ શકતો નથી, જેના કારણે દુખાવો, ઝનઝણાટી અને પગ બળવા જેવી સમસ્યાઓ સર્જાય છે.

પેઢામાં પણ અનુભવાય છે ડાયાબિટીસના લક્ષણ

શુગર લેવલ વધવાના લક્ષણ પેઢામાં પણ દેખાય છે. જો તમને અચાનક પેઢામાં દુખાવો, લોહી વહેવું, નબળા પડી જવા અને હંમેશા છોલાઇ જવા જેવા લક્ષણો જોવા મળે છે. જો આ સમસ્યા હોય તો તત્કાલ તમારા ડોક્ટર સાથે વાત કરવી જોઇએ. શુગર લેવલ વધવાના કારણે બ્લડ સર્કુલેશન પ્રભાવિત થાય છે. તેમાં પેઢાનો પ્રવાહ ઓછો હોય છે અને બેક્ટેરિયા પણ ઝડપથી વધે છે.

આ પણ વાંચો : Delhi : શીશમહેલથી રાજમહેલ સુધી, AAP-BJP વચ્ચે નવા વિવાદનો શુભારંભ

Tags :
Advertisement

.

×