Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ખાનગી હોસ્પિટલમાં નર્સ પર તબીબે દુષ્કર્મ આચર્યું, સ્ટાફે તબીબની કરી મદદ

પત્નીની ગેરહાજરીમાં તબીબે Nurse પર નજર બગાડી Nurse ને બંધક બનાવી મુખ્ય તબીબે દુષ્કર્મ કર્યું સવાર પડતા સમગ્ર ઘટનાની જાણ પોતાના પરિવારને કરી Moradabad’s Nurse Raping: Kolkata ની RG Medical College And Hospital માં થયેલી ઘટનાને લઈ દેશવાસીઓમાં આક્રોશ જોવા...
ખાનગી હોસ્પિટલમાં નર્સ પર તબીબે દુષ્કર્મ આચર્યું  સ્ટાફે તબીબની કરી મદદ
Advertisement
  • પત્નીની ગેરહાજરીમાં તબીબે Nurse પર નજર બગાડી

  • Nurse ને બંધક બનાવી મુખ્ય તબીબે દુષ્કર્મ કર્યું

  • સવાર પડતા સમગ્ર ઘટનાની જાણ પોતાના પરિવારને કરી

Moradabad’s Nurse Raping: Kolkata ની RG Medical College And Hospital માં થયેલી ઘટનાને લઈ દેશવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત વિવિધ રાજ્યોના તબીબોએ સરકાર અને પ્રશાસન વિરુદ્ધ વિદ્રોહના પાયા નાખ્યા છે. આ ઘટનામાં Hospital ની અંદર રહેલી તાલીમાર્થી તબીબન સાથે દુષ્કર્મ કરીને તેને બેરહેમીથી મારી નાખવામાં આવી છે. જોકે આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશમાંથી સામે આવી છે.

પત્નીની ગેરહાજરીમાં તબીબે Nurse પર નજર બગાડી

આ ઘટના ઉત્તર પ્રદેશના Moradabad માં થઈ હતી. આ ઘટનામાં આરોપી તરીકે એક તબીબની જ પોલીસે ઘરપકડ કરી છે. આ તબીબે Hospital માં હાજર એક દલિત Nurse ને બંધક બનાવી હતી. તે ઉપરાંત તેની સાથે અનેકવાર દુષ્કર્મ પણ કર્યું હતું. હાલમાં કુલ 3 આરોપીઓની પોલીસ દ્વારા ઘરપકડ કરવામાં આવી છે. કારણ કે... આ ઘટનામાં Hospital નો મુખ્ય ડૉક્ટર સહિત વોર્ડ બોય અને સિનિયર Nurse એ પણ મુખ્ય આરોપીની મદદ કર હતી.

Advertisement

આ પણ વાંચો: West Bengal માં ગ્રામીણોએ ગર્ભવતી હાથણીને જીવતી સળગાવી, જુઓ વીડિયો

Advertisement

Nurse ને બંધક બનાવી Hospital ના મુખ્ય તબીબે દુષ્કર્મ કર્યું

પોલીસના જણાવ્યા અનુસાર, Moradabad માં આવેલી એક Hospital ની અંદર દલિત Nurse ને રાત્રે બધંક બનાવીને તેની સાથે Hospital ના મુખ્ય તબીબી ડૉ. શાહનવાઝએ રાત્રી દરમિયાન અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટાના ત્યારે બની હતી, જ્યારે Hospital માં ડૉ. શાહનવાઝની પત્ની ગેરહાજર હતી. ત્યારે Nurse ને તબીબે પોતાના રૂમમાં બોલાવી હતી. જોકે તેણે રાત્રે તેના રૂમમાં આવવાની ના પાડી હતી. પરંતુ રાત્રી દરમિયાન હાજર સિનિયર મહિલા Nurse અને વોર્ડ બોયએ મળીને તેને પકડીને ડૉ. શાહનવાઝના રૂમમાં લઈ ગયા હતાં.

સવાર પડતા સમગ્ર ઘટનાની જાણ પોતાના પરિવારને કરી

ત્યારે તેને રૂમમાં ડૉ. શાહનવાઝે બંધક બનાવીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે સવાર પડતા સમગ્ર ઘટનાની જાણ પોતાના પરિવારને કરી હતી. ત્યારે પરિવાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે તાત્કાલિક ધોરણે Hospital નો મુખ્ય તબીબી ડૉ. શાહનવાઝ, સિનિયર Nurse મેહનાઝ અને વોર્ડ બોય જુનૈદની ધરપકડ કરી છે. તેમની વિવિધ SC/ST ની વિવિધ ધારોઓ, દુષ્કર્મ અને બંધક બનાવવા પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત પોલીસ Hospital ને પણ બંધ કરી છે.

આ પણ વાંચો: બે યુવકો પર અચાનક AC નું Outdoor Unit પડ્યું, જુઓ વીડિયો

Tags :
Advertisement

.

×