પૂર્વ PM મનમોહન સિંહની તબિયત લથડી,ઇમરજન્સી વોર્ડમાં દાખલ
- પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને તબિયત લથડી
- દિલ્હી એઈમ્સના ઇમરજન્સી વોર્ડમાં દાખલ
- તબીબોની વિશેષ ટીમ તેની તપાસ કરી રહી છે.
Manmohan Singh Admitted:ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને આજે એઈમ્સ (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ)ના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હાલમાં, ડૉ. સિંહની તબિયત અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. તબીબોની વિશેષ ટીમ તેની તપાસ કરી રહી છે.
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
હાલમાં, ડૉ. સિંહની તબિયત અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. તબીબોની વિશેષ ટીમ તેની તપાસ કરી રહી છે. બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા ડૉ.મનમોહન સિંહ 91 વર્ષના છે. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્યના કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Former prime minister Manmohan Singh admitted to emergency dept of AIIMS Delhi: Sources. pic.twitter.com/ZHcxS3RN2a
— Press Trust of India (@PTI_News) December 26, 2024
આ પણ વાંચો -Annamalai:'ખુદને છ કોરડા મારીશ અને જ્યાં સુધી તેમને સત્તા પરથી ન હટાવું ત્યાં સુધી...
તબીબોની વિશેષ ટીમ તેની તપાસ કરી રહી છે
ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને આજે AIIMS (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ)ના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હાલમાં, ડૉ. સિંહની તબિયત અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. તબીબોની વિશેષ ટીમ તેની તપાસ કરી રહી છે. બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા ડૉ.મનમોહન સિંહ 91 વર્ષના છે. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્યના કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


