Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IQAIR Report: વિશ્વભરમાં વાયુ પ્રદૂષણની યાદીમાં ભારત 3 સ્થાને, WHO એ કરી ચિંતા વ્યક્ત

IQAIR Report: IQAIR એ તાજેતરમાં એક રિપોર્ટ જાહેર કર્યો છે. તેના પ્રમાણે India એ વિશ્વમાં Air pollutionને લઈ 3 સ્થાને આવે છે. તે ઉપરાંત IQAIR રિપોર્ટમાં એ પણ જણાવ્યું છે કે, India ના 83 શહેરો એવા છે જે World Health...
iqair report  વિશ્વભરમાં વાયુ પ્રદૂષણની યાદીમાં ભારત 3 સ્થાને  who એ કરી ચિંતા વ્યક્ત
Advertisement

IQAIR Report: IQAIR એ તાજેતરમાં એક રિપોર્ટ જાહેર કર્યો છે. તેના પ્રમાણે India એ વિશ્વમાં Air pollutionને લઈ 3 સ્થાને આવે છે. તે ઉપરાંત IQAIR રિપોર્ટમાં એ પણ જણાવ્યું છે કે, India ના 83 શહેરો એવા છે જે World Health Organization ની જાહેર કરેલી ગાઈડલાઈનથી પણ ખરાબ હાલાતમાં છે. ત્યારે આ IQAIR રિપોર્ટમાં India ના વાતાવરણ અને નાગરિકોના સ્વાસ્થ્યને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

  • 2021 માં દુનિયામાં 80 લાખથી વધુ લોકોના મોત નિપજ્યા

  • Air pollution ને કારણે બાળકોના મૃત્યુનો આંકડો 1,69,400

  • 2,60,600 થી વધુ બાળકો Air pollutionના સંપર્કમાં

તો તાજેતરમાં જાહેર કરવામાં આવેલી State Of Global Air રિપોર્ટ પ્રમાણે 2021 માં આશરે 1.6 લાખ પૈકી 5 વર્ષથી પણ નાની વયના બાળકોનું મોત Air pollution ને કારણે થયું હતું. તો 2021 માં દુનિયામાં 80 લાખથી વધુ લોકોના મોત નિપજ્યા હતાં. તો India માં 21 લાખ અને ચીનમાં 23 લાખ લોકોના મોત નિપજ્યા હતાં. તો દક્ષિય એશિયામાં 5 વર્ષથી નાની વયના બાળકો Air pollution ને કારણે 1 લાખ પૈકી 164 નો આંકડો ધરાવે છે. જ્યારે વૈશ્વિક સ્તરે આ આંકડો 108 છે.

Advertisement

Air pollution ને કારણે બાળકોના મૃત્યુનો આંકડો 1,69,400

Advertisement

તો 2021 માં Air pollutionને કારણે સૌથી વધુ India ીય બાળકોનો શિકાર કર્યો હતો. તો 2021 માં India ની અંદર Air pollution ને કારણે બાળકોના મૃત્યુનો આંકડો 1,69,400, નાઈજેરિયામાં 1,14,100, પાકિસ્તાન અનેક ઈથિયોપિયામાં 31,100 અને બાંગ્લાદેશમાં 10,100 હતો. તો Air pollution ને કારણે બાળકો જ્યારે માના ગર્ભાશયમાં હોય છે. ત્યારે જ તેની અસર તેમના જોવા મળે છે.

2,60,600 થી વધુ બાળકો Air pollutionના સંપર્કમાં

બાળકોમાં જોવા મળતી Air pollution-સંબંધિત સ્વાસ્થ્ય અસરોમાં અનિયમિત જન્મ, ઓછું વજન, અસ્થમા અને ફેફસાના રોગોનો સમાવેશ થઈ શકે છે. 2021 માં 5 વર્ષથી ઓછી ઉંમરના 2,60,600 થી વધુ બાળકો Air pollution ના સંપર્કમાં આવવાને કારણે મૃત્યુ પામ્યા હતા. જે કુપોષણ પછી દક્ષિણ એશિયામાં આ વય જૂથ માટે મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ બન્યું હતું.

આ પણ વાંચો: Spicejet Flight SG476: દિલ્હીથી દરભંગા જતી ફ્લાઈટમાં AC બંધ થતા શ્વાસ રુંઘાવા જેવી સ્થિતિ

Tags :
Advertisement

.

×