Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Srinagar terrorist attack: શ્રીનગરના શહીદ ગુંજમાં આતંકવાદીઓએ કર્યો સામાન્ય લોકો પર ગોળીબાર

Srinagar terrorist attack: ભારતી સ્થળો પર આતંકવાદીઓની નાપાક હરકતો થોભવાનું નામ લઈ રહી નથી. Jammu and Kashmir માં વિવિધ ભારતીય ક્ષેત્રમાં આતંકાવાદી હુમલા કરી રહ્યા છે. શ્રીનગરમાં terrorist ઓએ નાગરિકો પર કર્યો ગોળીબાર ત્યારે Srinagar થી મોટા સમાચાર સામે આવ્યા...
srinagar terrorist attack  શ્રીનગરના શહીદ ગુંજમાં આતંકવાદીઓએ કર્યો સામાન્ય લોકો પર ગોળીબાર
Advertisement

Srinagar terrorist attack: ભારતી સ્થળો પર આતંકવાદીઓની નાપાક હરકતો થોભવાનું નામ લઈ રહી નથી. Jammu and Kashmir માં વિવિધ ભારતીય ક્ષેત્રમાં આતંકાવાદી હુમલા કરી રહ્યા છે.

શ્રીનગરમાં terrorist ઓએ નાગરિકો પર કર્યો ગોળીબાર

ત્યારે Srinagar થી મોટા સમાચાર સામે આવ્યા છે. terrorist ઓએ સામાન્ય લોકો પર ગોળીબાર કર્યો છે. જેમાં અમૃતસરના રહેવાસી અમૃતપાલ સિંહની ગોળી વાગી હતી. એક અહેવાલ મુજબ અમૃતપાલ એટલો ઘાયલ થયો હતો કે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

Advertisement

Advertisement

અમૃતસરના વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું

આ ફાયરિંગમાં અન્ય એક વ્યક્તિ પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ પછી વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.શ્રીનગરમાં terrorist ઓ દ્વારા અમૃતસરના એક વ્યક્તિને ગોળી મારી કરવામાં આવી હતી. BJP ના નેતા અલ્તાફ ઠાકુરનું કહેવું છે કે આ સ્પષ્ટપણે દર્શાવે છે કે પાકિસ્તાનને કાશ્મીરમાં શાંતિ પસંદ નથી. તે કાયરોની જેમ રાતના અંધારામાં બિન-સ્થાનિકો પર હુમલો કરી રહ્યા છે. આ માણસ નથી પણ શેતાન છે.

Gujarat First તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: Sharad Chnadra Pawar: શરદ પવારની એનસીપીને મળ્યું આ નવું નામ, વાંચો અહેવાલ

Tags :
Advertisement

.

×