Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kashmir માં સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા આતંકવાદીઓ, BSFએ 7 આતંકવાદીઓને ઠાર માર્યા

BSF એ LoC પર ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને ઠાર માર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, BSF એ 7 આતંકવાદીઓને ઠાર માર્યા છે.
kashmir માં સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા આતંકવાદીઓ  bsfએ 7 આતંકવાદીઓને ઠાર માર્યા
Advertisement
  • BSFએ 7 આતંકવાદીઓને ઠાર માર્યા
  • આતંકીઓ સાંબામાં ઘુસણખોરી કરી રહ્યા હતા
  • BSF એ આતંકવાદીઓને ચેતવણી આપતા ફાયરિંગ કર્યુ

India Pakistan Conflict: BSF એ LoC પર ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને ઠાર માર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, BSF એ 7 આતંકવાદીઓને ઠાર માર્યા છે.

BSFએ આતંકવાદીઓને ઠાર કર્યા

જમ્મુ-કાશ્મીરમાં સરહદ નજીક BSFએ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને ઠાર કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, BSFએ ઓછામાં ઓછા સાત આતંકીઓને ઠાર કર્યા છે. આ આતંકીઓ સાંબામાં ઘુસણખોરી કરવાની યોજના બનાવી રહ્યા હતા.

Advertisement

આતંકવાદીઓ સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા

આ આતંકવાદીઓએ LoC પાર કરવાનો પ્રયાસ કરતાની સાથે જ BSFએ તેમને જોયા. જે બાદ BSF એ આતંકવાદીઓને ચેતવણી આપતા ફાયરિંગ શરૂ કરી દીધું. આ સમયગાળા દરમિયાન, BSF એ સાત આતંકવાદીઓને ઠાર માર્યા.

Advertisement

આ પણ વાંચો :  India-Pak તણાવ વચ્ચે રાજસ્થાનના CM ભજનલાલ શર્માની ઉચ્ચ સ્તરીય બેઠક, સરહદી જિલ્લાઓ માટે આપ્યા મોટા આદેશ

Tags :
Advertisement

.

×