Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : બોર તળાવમાં ડૂબી જતાં 4 કિશોરીના મોત

Bhavnagar : ભાવનગર (Bhavnagar) માં સૌથી મોટી કરૂણાંતિકા સર્જાઇ છે. ભાવનગરના બોર તળાવમાં કપડાં ધોવા ગયેલી 4 કિશોરી ડૂબી જતાં ચારેયના મોત થયા છે. જ્યારે એક કિશોરીને બચાવી લેવામાં આવી છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. બોર તળાવમાં...
bhavnagar   બોર તળાવમાં ડૂબી જતાં 4 કિશોરીના મોત
Advertisement

Bhavnagar : ભાવનગર (Bhavnagar) માં સૌથી મોટી કરૂણાંતિકા સર્જાઇ છે. ભાવનગરના બોર તળાવમાં કપડાં ધોવા ગયેલી 4 કિશોરી ડૂબી જતાં ચારેયના મોત થયા છે. જ્યારે એક કિશોરીને બચાવી લેવામાં આવી છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.

Advertisement

બોર તળાવમાં 5 કિશોરી કપડાં ધોવા ગઇ હતી

ભાવનગરમાં દુખદ ઘટના બની છે. બોર તળાવમાં 5 કિશોરી કપડાં ધોવા ગઇ હતી અને તે સમયે કોઇ કારણોસર 4 કિશોરીઓના ડૂબી જવાથી મોત થયા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો કિશોરીઓને બચાવવા તળાવમાં પડ્યા હતા પણ એક જ બાળકીને બચાવવામાં સફળતા મળી હતી.

Advertisement

બચી ગયેલી એક કિશોરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ

બચી ગયેલી એક કિશોરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. સ્થળ પર હાલ વધુ કાર્યવાહી ચાલી રહી છે. મૃતકોમાં અર્ચના હરેશ ડાભી, કોમલ મુન્ના ભાઇ ચારોડીયા, ઢીંગીબેન વિજય પરમાર અને રાશિ મનિષભાઇ ચારોડીયાનો સમાવેશ થાય છે.

  • ઈજાગ્રસ્ત :- કિંજલબેન મનીષભાઈ ચારોડીયા
  • મૃતક :- રાશિબેન મનીષભાઈ ચારોડીયા
  • મૃતક :- આર્ચનાબેન હરેશભાઈ ડાભી
  • મૃતક :- કોમલબેન મુન્નાભાઈ ચારોડીયા
  • મૃતક :- ઢીંગીબેન વિજયભાઈ પરમાર

આ પણ વાંચો----- SUMMER HEATWAVE : હવે થઈ જાઓ સાવધાન! રાજ્યમાં હિટવેવના કારણે હિટ રીલેટેડ કેસોમાં નોંધાયો વધારો

આ પણ વાંચો---- Rajkot : રાજ્યમાં ખેડૂતોને છેતરવાના કાવતરાંનો પર્દાફાશ

આ પણ વાંચો----- Gujarat ATS : કેનાલ પાસે પહોંચ્યું ગુજરાત ફર્સ્ટ..!

આ પણ વાંચો---- Weather : સાવધાન,આજથી આકાશમાંથી અગનગોળા વરસશે

આ પણ વાંચો---- SURAT : 2 વર્ષમાં 11 ટ્રકની ચોરી, 12 વર્ષથી વોન્ટેડ, ક્રાઇમ બ્રાન્ચે આ રીતે ઝડપ્યો રીઢો ગુનેગાર

આ પણ વાંચો---- RAJKOT: જાણીતી હોસ્પિટલે સરકારને લગાવ્યો કરોડો રૂપિયાનો મસમોટો ચૂનો!

Tags :
Advertisement

.

×