Download Apps
Home » ગુજરાત પોલીસ અકાદમી ખાતે ૨૪ માં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત પોલીસ અકાદમી ખાતે ૨૪ માં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું

અહેવાલ – સંજય જોશી 
ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ ખાતે ૨૪માં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશન-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના અલગ-અલગ રાજ્યના પોલીસ વિભાગ તેમજ પેરામીલીટરીની ૧૯ બેન્ડ ટીમના ૧૨૦૦થી વધુ સ્પર્ધકો સહભાગી થયા હતા. ગુજરાત પોલીસ મહનિદેશક શ્રી વિકાસ સહાયએ આજે સ્પર્ધામાં વિજેતા થયેલી તમામ ટીમને ટ્રોફી આપી આ પ્રતિયોગિતાનું સમાપન કરાવ્યું હતું.
આ સ્પર્ધામાં બ્રાસ બેન્ડ, પાઇપ બેન્ડ અને બ્યુગલ બેન્ડ એમ કુલ ત્રણ કેટેગરીમાં વિવિધ ટીમોને ગુજરાત પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાયના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Image preview
‘અખિલ ભારતીય પોલીસ બેન્ડ પ્રતિયોગિતા’ની યજમાની કરવાનો અવસર પ્રદાન કરવા બદલ ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ વતી ઓલ ઇન્ડિયા પોલીસ ફોર્સ કંટ્રોલ બોર્ડનો આભાર વ્યક્ત કરી ગુજરાત પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાયે જણાવ્યું કે, આ પ્રતિયોગિતામાં સૌ સહભાગી ટીમે ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રતિયોગિતાને વધુ રસપ્રદ બનાવી છે. આ સ્પર્ધાના આયોજનની વ્યવસ્થાઓથી તમામ ટીમે સંતોષ વ્યક્ત કર્યો છે . શ્રી વિકાસ સહાયે આ વ્યવસ્થા પાછળ ગુજરાતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તેમની ટીમો લાંબા સમયથી તૈયારીઓ કરી રહ્યા હતાં તે તમામ અધિકારી કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
વિકાસ સહાય વિજેતા ટીમને અભિનંદન પાઠવી કહ્યું કે, વિજેતા ન બનેલી ટીમના ઉત્સાહનો પણ આદર અને સન્માન કરું છું. ગુજરાત પોલીસ બેન્ડ દ્વારા અગાઉના વર્ષો કરતા ખૂબ સારું પરફોર્મન્સ આપવામાં આવ્યું છે તે બદલ ગુજરાત પોલીસ બેન્ડને પણ અભિનંદન પાઠવ્યા હતા.
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા