Download Apps
Home » Dabhoi: પણસોલી ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો

Dabhoi: પણસોલી ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો

અહેવાલ – પીન્ટુ પટેલ, ડભોઇ

મળતી માહિતી મુજબ ડભોઇ પણસોલી નજીક એક બાઈક અને મારૂતિ ઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક અને તેની પાછળ બેસેલ એક ઇશમનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો 

જેમાં (૧). વિક્રમસિંહ છત્રસિંહ વાસિયા ઉં.વર્ષ 63 રહે. A-1, કમલા પાર્ક સોસાયટી, વાઘોડિયા રોડ, વડોદરા,(૨). જયશ્રી ગોહેલસિહ ચૌહાણ ઉ.વષૅ -૬૪ રહે. રાવપુરા, મોટી પોસ્ટ ઓફિસ પાછળ નંદભવન, વડોદરા જેઓના કમ કમિટીભયૉ મોત નિપજયાં હતાં. સમગ્ર ઘટના બનતા જ ઇકો ચાલક માણસને નેવે મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર ઘટના બનતા સ્થાનિક લોકો ટોળા ઉમટી પડ્યા 

સમગ્ર ઘટના બનતા સ્થાનિક લોકો ટોળા ઉમટી પડ્યા હતા. અને સમગ્ર ઘટનાની જાણ ડભોઇ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઇકો ચાલકને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કરે છે અને અકસ્માત નો ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવું

પરંતુ મહત્વની વાત એ છે કે દિવસેને દિવસે અકસ્માતના કિસ્સાઓ વધતા જાય છે જેને લઈને પોલીસે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવું જોઈએ. જે નિયમો તોડવાના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડે છે.

કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોક માંગ

એટલું જ નહીં પરંતુ ડભોઇ – વડોદરા , વડોદરા- બોડેલી, વડોદરા – છોટાઉદેપુર વડોદરા – સંખેડા જેવા રૂટ ઉપર ઈકો ચાલકો ઓવરલોડિંગ પેસેન્જર બેસાડીને મુસાફરી કરાવતા હોય છે. જેથી સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસે‌ પણ આવા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો – સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માની અનોખી પહેલ

જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
By Harsh Bhatt
આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
By Hardik Shah
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
By Vipul Sen
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
By Hiren Dave
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
By Vipul Pandya
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
By VIMAL PRAJAPATI
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો… આજે રાતે સંભાળજો…! બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા! પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ? દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા