Download Apps
Home » Gujarat Police : એક PI ની બઢતી, 64 DySP ની બદલી, 8 પ્રોબેશનરી IPS ની નિમણૂંક

Gujarat Police : એક PI ની બઢતી, 64 DySP ની બદલી, 8 પ્રોબેશનરી IPS ની નિમણૂંક

Gujarat Police : લોકસભા ચૂંટણી (Lok Sabha Election) ને લઈને રાજ્ય પોલીસ દળમાં આવનારી બદલીઓના વિલંબનો અંત આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગૃહ વિભાગે (Home Department) ગુરૂવારની સાંજે 64 DySP ની બદલી તેમજ એક PI ને DySP તરીકે પ્રમોશનની સાથે પોસ્ટીંગ આપ્યું છે. આ ઉપરાંત તાલીમ મેળવીને હાજર થયેલા 8 IPS અધિકારીને પ્રોબેશનલ તરીકે જુદાજુદા જિલ્લાઓમાં DySP ના સ્થાને નિમણૂંક આપી છે. જ્યારે વર્ષ 2020 બેચના 5 IPS અધિકારીઓને નિમણૂંકની પ્રતિક્ષા હેઠળ મુકવામાં આવ્યાં છે. DySP ઓની બદલી થતાં IPS અધિકારીઓ તેમની બઢતી-બદલીના હુકમની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે.

  • લોકસભા ચૂંટણીને લઈને રાજ્ય પોલીસ દળમાં મોટાપાયે બદલીઓ
  • 65 ડીવાયએસપીની બદલીનો થયો હુકમ
  • તાલીમ પૂર્ણ થતાં 8 IPSને અપાઈ નિમણૂંક
  • 2020ની બેચના 5 IPS નિમણૂંકની પ્રતિક્ષા હેઠળ
  • ડીવાયએસપીની બદલીઓ બાદ IPSની થશે ટ્રાન્સફર
  • IPSની બદલી-બઢતીના ગમે ત્યારે થઈ શકે છે હુકમ
ગુજરાતમાં 8 IPSની નવી નિમણૂક

ગુજરાતમાં 65 DySPની બદલી કરાઈ

65 DySPs were transferred in Gujarat

65 DySPs were transferred in Gujarat

65 DySPs were transferred in Gujarat

65 DySPs were transferred in Gujarat

65 DySPs were transferred in Gujarat

65 DySPs were transferred in Gujarat

65 DySPs were transferred in Gujarat

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા 64 DySP ની બદલી કરવામાં આવી છે. 8 IPS અધિકારીઓને પ્રોબેશનરી નિમણૂક આપવામાં આવી છે. ઉપરાંત 5 IPS ને વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. આ સાથે ઘણા પોલીસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ચૂંટણીલક્ષી બદલીઓની રાહ જોવાઈ રહી હતી. ત્યારે જ આજે સમાચાર સામે આવ્યા કે 64 DySP ની સરકારે બદલી કરી દીધી છે. આ સાથે જ હજી IPS અધિકારીઓની બદલીની રાહ જોવાઈ રહી છે. હવે ગણતરીના કલાકોમાં IPS અધિકારીઓની બદલી થાય એવી શક્યતા છે.

આ પણ વાંચો – Gujarat Police Recruitment: રાજ્ય પોલીસ વિભાગ દ્વારા 12 હજાર 472 જગ્યાઓ પર કરાશે ભરતી

આ પણ વાંચો – Gujarat Police : DGP Commendation Disc આ વખતે કેમ છે ચર્ચામાં ?

આ પણ વાંચો – Gujarat ATS: રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCB ના અધિકારીઓને સન્માનિત કરાયા

સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
By Harsh Bhatt
આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો… આજે રાતે સંભાળજો…!