ગરમીથી બચવા આ બાબતોનું ધ્યાન રાખો
- વધુ પાણી પીવું જોઈએ
- રસાળ ફળો ખાવા જોઈએ
- વધુ પરસેવો થયો હોય તો તરત જ ઠંડુ પાણી ન પીવું
- સાદુ પાણી પણ ધીરે-ધીરે પીવું
- દિવસમાં બે ત્રણ વાર ઠંડા પાણીથી સ્નાન કરવું
- ગરમીમાં ચશ્મા પહેરીને બહાર નીકળવું જોઇએ
- આંખોને વારંવાર ઠંડા પાણીથી ધોવી જોઈએ
- ઘરે ઠંડક રહે તે માટે પડદા, કુલર વગેરેનો ઉપયોગ કરવો
આ પણ વાંચો – મિત્રએ જ કરી મિત્રની હત્યા, બુલેટ વેચવા બાબતે 19 વર્ષના યુવકને છરીના ઘા ઝીંકી પતાવી દીધો