Download Apps
Home » Election 2024: મતદાન માટે ચૂંટણી કાર્ડ સિવાય ક્યા દસ્તાવેજો માન્ય રહેશે? આ રહી યાદી

Election 2024: મતદાન માટે ચૂંટણી કાર્ડ સિવાય ક્યા દસ્તાવેજો માન્ય રહેશે? આ રહી યાદી

Election 2024: ગુજરાતમાં 7 તારીખે મતદાન થવાનું છે. જેને લઈને તમામ તૈયારીઓ પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, ચૂંટણી (Election) પંચ દ્વારા એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે, કોઈ પણ વ્યક્તિ મતદાન કર્યા વિના રહીં ના જાય. પુરૂષો, મહિલાઓ, યુવાનો, વયોવૃદ્ધ વડિલો, દિવ્યાંગ જનોની સાથે થર્ડ જેન્ડર મતદારો મતદાન કરી શકે તે માટે પણ પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે. જે તે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે, અત્યારે મતદાન કરવા માટે જતા લોકોને મૂંઝવણ હોય છે કે, મતદાન કરવા માટે ક્યા ડોક્યુમેન્ટની જરૂર હોય છે? તો ચાલો જાણીએ કે, મતદાન કરવા માટે તમે કયા ડોક્યુમેન્ટ સાથે રાખી શકો છો….

મતદાન મથક પર મોબાઈલ પ્રતિબંધિત રહેશે

સૌ પ્રથમ તો મતદાન યાદીમાં તમારુ નામ હોવું જરૂરી છે. જો મતદાર યાદીમાં તમારું નામ નથી તો તમે કોઈ પણ સંજોગે મત નહીં આપી શકો. ત્યાર બાદની વાત કરવામાં આવે તો તમામ અસલ ચૂંટણી કાર્ડ અથાવ ઈ-ઈપીઆઈસીની હાર્ડ કોપી હોવી જરૂરી છે. આ સાથે એકવાતનું ખાસ ધ્યાન રાખજો કે, મતદાન મથક પર મોબાઈલ પ્રતિબંધિત છે. જેથી કોઈ પણ સંજોગોમાં તમે મતદાન મથક પર મોબાઈલ લઈને જાઓ છો તો તમારા પર કાર્યવાહી થઈ શકે છે.

વહેલી તકે મતદાન કરવા માટે પણ અપીલ

તમને જણાવી દઈએ કે, 7 તારીખે મતદાન યોજાવાનું છે. સવારે 07.00 વાગ્યાથી લઈને સાંજે 06.00 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. તો વહેલી તકે મતદાન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. મતદારો પોતાની સાથે યોગ્ય પુરાવા પણ રાખવા પડશે. તમને જણાવી દઈએ કે, ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલી મતદાન કાપલી એ માત્ર જાણકારી માટે છે, તે મતદાન કરવા માટે માન્ય રહેશે નહીં.

મતદાન કરવા જવા માટે આ ડોક્યુમેન્ટ રહેશે માન્ય

  • ચૂંટણી કાર્ડ

  • આધાર કાર્ય

  • મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ

  • બેંક કે પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટો વાળી પાસબુક

  • શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ

  • ડ્રાઇવીંગ લાયસન્સ

  • પાનકાર્ડ

  • એનપીઆર અન્વયે આરજીઆઇ દ્વારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ

  • ભારતીય પાસપોર્ટ

  • ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોકયુમેન્ટ

  • કેન્દ્ર કે રાજય સરકારી કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો

  • સંસંદ સભ્યો કે, ધારાસભ્યો દ્વારા જાહે કરેલા આખળ પત્રો

  • ભારત સરકાર દ્વારા આપવામાં આવતા Unique Disability ID Card

નોંધનીય છે કે, ઉપરના ડોક્યુમેન્ટ સાથે રાખીને તમે મતદાન કરવા માટે જઈ શકો છો. આ સાથે ચૂંટણી (Election) પંચ દ્વારા સર્વે લોકોને મતદાન કરવા માટે ખાસ અપીલ પણ કરવામાં આવી છે. ગુજરાતમાં સારી એવી ટકાવારીમાં મતદાન થયા તે માટે ખાસ તૈયારી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat: લોકશાહીના મહાપર્વની ઉજવણી માટે ખાનગી બસોનું બુકિંગ વધ્યું, મતદાન કરવા કરાઈ ખાસ અપીલ

આ પણ વાંચો: VADODARA : “પોતાના સ્વાર્થ માટે નારા લગાડ્યા…જનતા જાણે છે”, ધર્મેન્દ્રસિંહે કોંગ્રેસ પર તાક્યુ નિશાન

IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો