મહેસાણાના સીતાપુર પાસે આવેલી ઝાયડ્સ હોસ્પિટલની કેન્ટીનની ગંભીર બેદરકારી સામે આવી છે. ઝાયડસ હોસ્પિટલની કેન્ટીનનાં ફૂડમાંથી જીવાત નીકળી હતી. ગ્રાહકે આ મામલે કેન્ટીનના કર્મચારીનું ધ્યાન દોરતા વ્યવસ્થિત જવાબ પણ મળ્યો ન હતો.. જે બાદ ગ્રાહકે જીવાત વાળા ફૂડના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. આ ઘટના બાદ ઝાયડસ હોસ્પિટલની કેન્ટીનમાં મળતા ભોજનની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે. ( update continue)
Home » મહેસાણાના સીતાપુર પાસે આવેલી ઝાયડસ હોસ્પિટલની કેન્ટીનનાં ફૂડમાંથી જીવાત નીકળી
મહેસાણાના સીતાપુર પાસે આવેલી ઝાયડસ હોસ્પિટલની કેન્ટીનનાં ફૂડમાંથી જીવાત નીકળી
Vishal Dave
My name is Vishal Dave, I have 15 years experience of electronic news media, have worked in various news organizations like tv9 gujarati, ABP asmita, VTV news, GSTV and Mantavya news. Writing fiction stories is my hobby.
113