Download Apps
Home » Recruitment: પરીક્ષા વગર મેળવો રક્ષા મંત્રાલયમાં નોકરી! 12 પાસની લાયકાત પર પગાર 81000 રૂપિયા

Recruitment: પરીક્ષા વગર મેળવો રક્ષા મંત્રાલયમાં નોકરી! 12 પાસની લાયકાત પર પગાર 81000 રૂપિયા

Defence Ministry Recruitment 2024: રક્ષા મંત્રાલયમાં નોકરી લેના માટે અત્યારે જાહેરાત આવી છે. લાખો યુવાને સરકારી નોકરી લેવા માટે તૈયારી કરી રહ્યા છે, ત્યારે તેમના માટે ખુબ જ સારા સમાચાર આવ્યા છે. અત્યારે રક્ષા મંત્રાલય દ્વારા સ્ટેનોગ્રાફર ગ્રેડ – 2 અને વરિષ્ઠ સ્ટોર કીપરની જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડી છે. મંત્રાલય દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નોકરીમાં રસ ધરાવતા ઉમેદવારો મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ જઈને આવેદનપત્ર ભરી શકે છે. વિગતો પ્રમાણે રક્ષા મંત્રલાય 2024 ની ભરતીમાં જેની પસંદગી થશે તને સારામાં સારો પગાર પણ મળશે.

જાહેરનારનામા પ્રમાણે વાત કરવામાં આવે તો આ રક્ષા મંત્રાલય દ્વારા કુલ ચાર જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ પદની ભરતી માટે ઈચ્છુક ઉમેદવારોએ ઓફલાઈને આવેદન ભરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, આ ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાહેરાતની તારીખથી 28 દિવસ સુધીની છે. આ ભરતીમાં ફોર્મ ભરવા માટે આ બાબતોને વાંચી લ્યો…

રક્ષા મંત્રાલયમાં આ પદો માટે પડી છે ભરતી

સંરક્ષણ મંત્રાલય સ્ટેનોગ્રાફર ગ્રેડ-II અને વરિષ્ઠ સ્ટોર કીપરની જગ્યાઓ માટે લાયક ઉમેદવારોની ભરતી

  • સ્ટેનોગ્રાફર ગ્રેડ-02 માટે 03 જગ્યા
  • વરિષ્ઠ સ્ટોર કીપર માટે 01 જ્ગ્યા

કેટલો મળશે પગાર અને કેટલી છે ઉંમર મર્યાદા

જે ઉમેદવારોની ‘રક્ષા મંત્રલાય 2024’ ભરતીમાં માટે પસંદગી કરવામાં આવશે તેને માસિક 25,500 થી લઈને 81,100 રૂપિયા જેટલો પગાર આપવામાં આવશે. આ સાથે જો ઉંમર મર્યાદાની વાત કરવામા આવે તો રક્ષા મંત્રલાય 2024 ની ભરતીમાં તેમની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 27 વર્ષ હોવી જોઈએ.

આ રહીં ભરતીની સૂચના અને એપ્લિકેશન લિંક

Defence Ministry Recruitment 2024 नोटिफिकेशन

Defence Ministry Recruitment 2024 ની જાહેરાત

ફોર્મ ભરવાની શૈક્ષણીક લાયકતા

કોઈપણ ઉમેદવાર કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેમણે કોઈપણ માન્ય સંસ્થા અથવા બોર્ડમાંથી માત્ર ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ. અત્રે એ વાત ખાસ નોંધવા જેવી છે તો અહીં ફોર્મ ભરવા માટે માત્ર 12 પાસ હોવું જ જરૂરી છે. સંરક્ષણ મંત્રાલયની ભરતી 2024 માટે અરજી કરવા માંગતા તમામ ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

આ પણ વાંચો: PM Modi નું જનમેદનીને સંબોધન! કહ્યું કે, ‘કાશી સર્વ જ્ઞાનની રાજધાની છે’

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
By Harsh Bhatt
આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો… આજે રાતે સંભાળજો…!