Download Apps
Home » Ravi kishan: ગોરખપુરમાં ચા બનાવતા નજરે ચડ્યા રવિ કિશન, સોશિયલ મીડિયામાં Video Viral

Ravi kishan: ગોરખપુરમાં ચા બનાવતા નજરે ચડ્યા રવિ કિશન, સોશિયલ મીડિયામાં Video Viral

Ravi kishan: લોકસભા ચૂંટણીને લઈને અત્યારે રાજકીય પાર્ટીઓએ પ્રચાર શરૂ કરી દીધો છે. પહેલા ચરણમાં મતદાન થવાને અત્યારે ગણ્યા દિવસો બાકી રહ્યાં છે. નોંધનીય છે કે, તેને લઈને અત્યારે લોકસભા ચૂંટણીના ઉમેદવારો પોતાના મતવિસ્તારમાં પ્રચાર કરવા માટે ઉતરી ગયાં છે. તેવામાં વાત કરવામાં આવે તો ગોરખપુર લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર રવિ કિશન (Ravi Kishan) પોતાના અલગ અંદાજમાં જોવા મળ્યાં છે. એક વીડિયો વાયરલ થયો છે જે જેમાં રવિ કિશન ચાની દુકાન પર ચા બનાવતા જોવા મળી રહ્યાં છે. તેમનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ પણ થઈ રહ્યો છે.

રવિ કિશને પોતાના મતવિસ્તારમાં બનાવી ચા

તમને જણાવી દઈએ કે, બીજેપીએ અત્યારે રવિ કિશન પર ફરી એકવાર વિશ્વાસ રાખીને ગોરખપુર બેઠક પરથી ટિકિટ આપી છે. નોંધનીય છે કે, રવિ કિશન પોતાના મતવિસ્તારમાં અલગ જ અંદાજમાં પ્રચાર કરતા જોવા મળતા હોય છે. દરમિયાન તેમના જનસંપર્ક દરમિયાન રવિ કિશન ખેરવાણિયા ચોકડી પર આવેલી ચાની દુકાને પહોંચ્યા હતા અને ત્યાં ચા બનાવવા લાગ્યા હતા. ચા બનાવતી વખતે તેણે આદુનો ભૂકો પણ નાખવાનું શરૂ કર્યું.

બીજેપીએ રવિ કિશન પર ગોરખપુર બેઠક પરથી ટિકિટ આપી

વીડિયોમાં જોઈ શકાય છે કે, રવિ કિશન ચા બનાવતા બનાવતા વિપક્ષ પર વાક પ્રહાર પણ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, તેમણે કહ્યું કે પીએમ મોદીને ‘ચાયવાલા’ પણ કહેવામાં આવે છે, પરંતુ વિપક્ષ નથી જાણતા કે ગરીબોનું દર્દ માત્ર ગરીબ જ સમજી શકે છે. જે વ્યક્તિ સોનાની ચમચી લઈને જન્મ્યો હોય તે ગામડાના ગરીબોની પીડા કેવી રીતે સમજશે? ઉલ્લેખનીય છે કે, રવિ કિશન આવી રીતે લોકોની વચ્ચે રહીને જ પ્રચાર કરતા જોવા મળે છે. તેથી પાર્ટીએ ફરી એકવાર તેમને આ બેઠક પરથી ટિકિટ આપી વિશ્વાસ જતાવ્યો છે.

ગોરખપુરમાં નિષાદ સમુદાયના મતદારોની સંખ્યા વધારે

નોંધનીય છે કે, રવિ કિશન સામે ‘INDIA’ ગઠબંધન તરફથી કાજલ નિષાદ સપાના સિમ્બોલ પર ઉમેદવાર છે. ગોરખપુરમાં નિષાદ સમુદાયના મતદારોની સારી સંખ્યા છે, જે કોઈની પણ રમત બનાવી શકે છે અથવા તોડી શકે છે. આવી સ્થિતિમાં દરેક પક્ષ નિષાદ મતદારોને કેળવવા માંગે છે.જાણવા મળે છે કે તેમની પત્ની પ્રીતિ શુક્લા, પુત્ર સક્ષમ શુક્લા અને પુત્રી રીવા શુક્લા પણ રવિ કિશનના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ત્રણેય મળીને રવિ કિશનની વાત લોકો સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Padmini Ba : કાલે ગમે તે નિર્ણય આવે પણ અમારો નિર્ણય એક જ…
આ પણ વાંચો:  Assembly elections : BJP એ ઓડિશા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી, 112 ઉમેદવારોને મળી તક…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
By Harsh Bhatt
આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
By Hardik Shah
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
By Vipul Sen
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
By Hiren Dave
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
By Vipul Pandya
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
By VIMAL PRAJAPATI
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો… આજે રાતે સંભાળજો…! બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા! પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ? દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા