IND vs NEP : ચીનના હાંગઝોઉમાં આયોજિત 19મી Asian Games 2023 માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન ચાલું છે. અત્યાર સુધી ભારતના ખાતામાં કુલ 60 મેડલ આવ્યા છે, જેમાથી 13 ગોલ્ડ મેડલ છે. વળી આજે પણ ભારતીય ખેલાડીઓ પાસેથી મેડલની આશા છે. જણાવી દઇએ કે, એશિયન ગેમ્સ 2023ની ક્વાર્ટર ફાઈનલમાં ભારત અને નેપાળ ક્રિકેટ ટીમ વચ્ચે મેચ રમાઈ રહી છે. જેમા ભારતે પહેલા બેટિંગ કરતા શાનદાર પ્રદર્શન કર્યું છે.
યશસ્વી જયસ્વાલની શાનદાર સદી
Maiden T20I 💯 for Yashasvi Jaiswal & what a time to get it 🔥🙌
Will the southpaw’s knock take #TeamIndia to a win 🆚🇳🇵 ?#Cheer4India #INDvNEP #Cricket #HangzhouAsianGames #AsianGames2023 #SonyLIV pic.twitter.com/H4Rj78Lh3j
— Sony LIV (@SonyLIV) October 3, 2023
ભારતની શરૂઆત સારી રહી
બંને ટીમના પ્લેઇંગ ઇલેવન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે