Download Apps
Home » RCB VS PBKS : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શાનદાર જીત, IPL 2024માં જીતનું ખાતું ખોલ્યું

RCB VS PBKS : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શાનદાર જીત, IPL 2024માં જીતનું ખાતું ખોલ્યું

RCB VS PBKS : આજે IPL 2024 સીઝનની છઠ્ઠી મેચમાં RCBની 4 વિકેટથી શાનદાર જીત થઈ છે. પંજાબ કિંગ્સે 177નો ટાર્ગેટ આપ્યો હતો. જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે માત્ર 19.2 ઓવરમાં આ સ્કોર હાંસલ કરીને આજની મેચ પોતાને નામ કરી દીધી. વિરાટ કોહલી આજે તેના ‘રન મશીન’ ના રૂપમા જોવા મળ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીતના દ્વાર સુધી લઈ જવા માટે વિરાટ કોહલીએ શાનદાર પારી ખેલી હતી. 49 બોલ માં 77 રન બનાવ્યા હતાં. આ મેચમાં મહિપાલ લોમરોર પણ પોતાના આક્રમ અંદાજમાં રન બન્યા હતાં. આ સાથે દિનેશ કાર્તિકે પણ આક્રમક પારી ખેલી હતી.

છઠ્ઠી મેચ બેંગલુરુના મેદાન પર રમાઈ

ઉલ્લેખીય છે કે, આજે IPL 2024 સીઝનની છઠ્ઠી મેચ બેંગલુરુના મેદાન પર રમાઈ હતી. આ મેચમાં વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ગબ્બર શિખર ધવનની પંજાબ કિંગ્સ (PBKS) ની ટીમો સામસામે જોરદાર ટક્કર સર્જાઈ હતી. પંજાબની કેપ્ટનશીપ ગબ્બર નામથી પ્રખ્યાત શિખર ધવનના હાથમાં છે, ત્યારે RCBના સુકાની ફેફ ડુ પ્લેસીસ છે. RCB આજે આ મેચ જીતીને પોતાની જીતનું ખાતું ખોલી દીધું છે. આ સિઝનમાં બંને ટીમોની આ બીજી મેચ છે. જેમાં RCBએ જીત મેળવીને પોતાનું ખાતું ખોલી દીધું છે.

પોતાના ઘરેલું મેદાનમાં RCB પલડું ભારે જોવા મળ્યું

આ પહેલાની વાત કરવામાં આવે તો IPL 2024 ની પ્રથમ મેચમાં CSK અને RCB સામે સામે આવ્યા હતા ત્યારે તે મેચમાં ધોનીના CSK સામે RCB ની હાર થઈ હતી. જ્યારે PBKS તેમની પ્રથમ મેચ જીતવામાં સફળ રહી હતી. PBKS તેમની પ્રથમ જીત બાદ ઉત્સાહમાં જોવા મળી હતીં. પરંતુ આ મેચ RCB ના હોમ ગ્રાઉંડ ઉપર રમાઈ હતી જેથી RCB પલડું ભારે જોવા મળ્યું અને જીત RCBએ પોતાના નામે કરી દીધી હતીં.

PBKS એ 176 રન બનાવ્યા હતાં

PBKS ની વાત કરવામાં આવે તો તેમણે 6 વિકેટના નુકસાન પર 176 રન બનાવ્યા હતાં. જેમાં શિખર ધવને 37 બોલમાં 45 રન બનાવ્યા હતા. આ સાથે Jitesh Sharma એ 17, Prabhsimran Singh એ 25 અને sam Curran ને 23 રન બનાવ્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શાનદાર પારી ખેલીને પંજાબ કિંગ્સે હરાવ્યું હતું. IPL 2024 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ પહેલી જીત મેળવી છે.

આ પણ વાંચો: MI vs GT : રોમાંચક મેચમાં ગુજરાતની શાનદાર જીત, મુંબઈને 6 રને હરાવ્યું

આ પણ વાંચો:  IPL Points Table : રાજસ્થાને એક જીત સાથે મેળવ્યું પ્રથમ સ્થાન, આ ટીમો ટોપ-4 માં

આ પણ વાંચો: IPL Update : IPLશિડ્યૂલમાં થયો મોટો ફેરફાર,આ શહેરમાં રમાશે ફાઇનલ

ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા