Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

WhatsApp માં આવી રહ્યું છે આ ધમાકેદાર ફિચર...!

WhatsApp : વોટ્સએપ (WhatsApp ) તેના લાખો યુઝર્સ માટે નવા ફીચર્સ લાવતું રહે છે. Metaની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં ટૂંક સમયમાં વધુ એક નવું ફીચર આવવાનું છે, જે યુઝર્સના ઘણા ટેન્શનને દૂર કરશે. આ ફીચર ખાસ કરીને એવા યુઝર્સને ફાયદો કરશે...
whatsapp માં આવી રહ્યું છે આ ધમાકેદાર ફિચર
Advertisement

WhatsApp : વોટ્સએપ (WhatsApp ) તેના લાખો યુઝર્સ માટે નવા ફીચર્સ લાવતું રહે છે. Metaની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં ટૂંક સમયમાં વધુ એક નવું ફીચર આવવાનું છે, જે યુઝર્સના ઘણા ટેન્શનને દૂર કરશે. આ ફીચર ખાસ કરીને એવા યુઝર્સને ફાયદો કરશે જેઓ દિવસભર મોટી સંખ્યામાં મેસેજ મેળવે છે. આ ફીચર એન્ડ્રોઇડ બીટા વર્ઝનમાં જોવામાં આવ્યું છે, એટલે કે હાલમાં આ ફીચર ડેવલપમેન્ટ ફેઝમાં છે.

Tags :
Advertisement

.

×