પવિત્ર યાત્રાધામ કેદારનાથ મંદિર ( Kedarnath temple)માં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંદિરમાં ફોટા અને રીલ્સ ( reels) તથા વીડિયો બનાવવા ઉપર પણ પ્રતિબંધ મુકાયો છે. મંદિર સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Home » KEDARNATH TEMPLE :કેદારનાથ મંદિરમાં ફોટો કે રીલ્સ બનાવવા પર પ્રતિબંધ
KEDARNATH TEMPLE :કેદારનાથ મંદિરમાં ફોટો કે રીલ્સ બનાવવા પર પ્રતિબંધ
Hiren Dave
My name is Hiren Dave, I have 11 years experience in journalism field, i have worked in well known news channels of gujarati media, like vtv news and gtpl news Channel. At present i am working at Gujarat First News Channel in Digital Dept.
241