કેન્દ્ર સરકારે ચીની ઉત્પાદકોને વધુ એક આંચકો આપતા લેપટોપ ટેબ્લેટ અને કોમ્પ્યુટરની આયાત પર તત્કાળ અસરથી અંકુશ મૂકી દીધું છે વિદેશ વ્યાપારના ડિરેક્ટર જનરલ દ્વારા ઈ શું કરવામાં આવેલી નોટીસ અનુસાર વૈધ લાયસન્સ ના આધાર પર આ ચીજોની સમિતિ આયાતની જ અનુમતિ આપવામાં આવશે. એચએસએન 8741 અંતર્ગત આવતા અલ્ટ્રા સ્મોલ ફેક્ટર કોમ્પ્યુટર્સ અને સર્વની આયાત પર અંકુશ મૂકી દેવાયું છે