Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ICC WORLD CUP 2023 : ઓસ્ટ્રેલિયાના કપ્તાન કમિન્સે ટોસ જીતીને બેટિંગની પસંદગી કરી, ભારત માટે મોટો ઝટકો, આ મોટો ખિલાડી થયો ટીમ માંથી બહાર

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ આજે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચ સાથે તેના ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની શરૂઆત કરવા માટે તૈયાર છે. ભારતીય ટીમે જો વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરવી હોય તો ભારતે શુરૂઆત થી જ પોતાનું...
icc world cup 2023   ઓસ્ટ્રેલિયાના કપ્તાન કમિન્સે ટોસ જીતીને બેટિંગની પસંદગી કરી  ભારત માટે મોટો ઝટકો  આ મોટો ખિલાડી થયો ટીમ માંથી બહાર
Advertisement

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ આજે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચ સાથે તેના ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની શરૂઆત કરવા માટે તૈયાર છે. ભારતીય ટીમે જો વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરવી હોય તો ભારતે શુરૂઆત થી જ પોતાનું શક્તિ પ્રદર્શન દેખાડવું પડશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નાઈમાં થશે જોરદાર જંગ.

ઓસ્ટ્રેલિયાના કપ્તાન કમિન્સે ટોસ જીતીને બેટિંગની પસંદગી કરી.

Advertisement

ભારત પ્લેઇંગ 11 :

Advertisement

ROHIT SHARMA, ISHAN KISHAN, VIRAT KOHLI, SHREYAS IYER, KL RAHUL, HARDIK PANDYA, RAVI JADEJA, R. ASHWIN, KULDEEP YADAV, JASPRIT BUMRAH, MOH. SIRAJ

ભારત - ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ રેકોર્ડ્સ

1992 WC -AUS won by 1 run
1996 WC -AUS won by 16 runs
1999 WC -AUS won by 77 runs
2003 WC -AUS won by 9 wickets
2003 WC -AUS won by 125 runs (F)
2011 WC -INDIA won by 5 wickets (Q/F)
2015 WC -AUS won by 95 runs
2019 WC -INDIA won by 36 runs

પિચ રિપોર્ટ : 

એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પીચ પર રમવું કોઈપણ ટીમ માટે આસાન રહ્યું નથી. અહીંની પીચ એકદમ સંતુલિત માનવામાં આવે છે. આ બેટ્સમેન અને બોલર બંનેને મદદ કરે છે. વિકેટ વિશે વાત કરીએ તો, તે શુષ્ક રહેવાની અપેક્ષા છે અને સ્પિનરોને અહીં ઘણી મદદ મળે છે. જો કે, જેમ-જેમ મેચ આગળ વધે છે તેમ-તેમ વિકેટ થોડી ધીમી થઈ જાય છે અને બેટ્સમેનો માટે શોટ મારવાનું ખૂબ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં, આ પીચ પર ટોસ જીતનારી ટીમની પ્રથમ પસંદગી બેટિંગ કરવી છે. જો આપણે ODI મેચોના રેકોર્ડ પર નજર કરીએ તો આ મેદાન પર કુલ 22 મેચ રમાઈ છે. ટીમ ઈન્ડિયાએ અહીં 7 મેચ જીતી છે અને એટલી જ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.

Advertisement

.

×