Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RR VS DC : જયપુરમાં આજે જામશે RR અને DC વચ્ચે જોરદાર ટક્કર

આજે સાંજે 7.30 વાગ્યે સવાઇ માનસિંગ સ્ટેડિયમ જયપુર ખાતે IPL 2014 ની 9 મી મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. રાજસ્થાન રોયલસ જ્યારે પોતાની પ્રથમ મેચમાં શાનદાર જીત મેળવીને આવી રહી છે ત્યારે દિલ્હી કેપિટલ્સને પોતાની પ્રથમ મેચમાં...
rr vs dc   જયપુરમાં આજે જામશે rr અને dc વચ્ચે જોરદાર ટક્કર
Advertisement

આજે સાંજે 7.30 વાગ્યે સવાઇ માનસિંગ સ્ટેડિયમ જયપુર ખાતે IPL 2014 ની 9 મી મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. રાજસ્થાન રોયલસ જ્યારે પોતાની પ્રથમ મેચમાં શાનદાર જીત મેળવીને આવી રહી છે ત્યારે દિલ્હી કેપિટલ્સને પોતાની પ્રથમ મેચમાં હારનો કરવો પડી રહ્યો છે.  હાલમાં રાજસ્થાન રોયલ્સ IPL 2024 પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ  આઠમા સ્થાન ઉપર છે.

HEAD TO HEAD ( DC VS RR )

Advertisement

RR અને DC ના હેડ ટૂ હેડ ટક્કરની વાત કરીએ તો, બંને ટીમ એકબીજા સાથે 27 મેચ રમી ચૂક્યા છે તો પણ બંને ટીમો બરાબરી ઉપર હોય તેવું લાગી રહ્યું છે. RR અને DC એકબીજા સાથે 27 મુકાબલામાં આમને સામને આવી ચૂક્યા છે. તેમાંથી 13 મેચ DC અને 14 RR એ જીતી છે. આંકડા ઉપરથી કહી શકાય છે કે બંને ટીમ વચ્ચે આ મુકાબલો ખૂબ જ ધમાકેદાર થઈ શકે છે.

Advertisement

DC VS RR TOTAL MATCHES PLAYED : 27

DC WON : 13

RR WON : 14

PITCH REPORT

સવાઈ માનસિંહ સ્ટેડિયમ બેટ્સમેન માટે અનુકૂળ સ્થળ છે. ગયા વર્ષે આઈપીએલમાં આ સ્ટેડિયમમાં પાંચ મેચ રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતી ટીમોએ ત્રણ મેચ જીતી હતી, જ્યારે પીછો કરતી ટીમો બે વખત જીતી હતી. પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 172 હતો. રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે 7 મેના રોજ આ સ્થળ પર સિઝનની શ્રેષ્ઠ ગેમમાંથી એક રમાઈ હતી. મુલાકાતીઓએ 215 રનના લક્ષ્યનો પીછો કર્યો કારણ કે અંતિમ બોલમાં અબ્દુલ સમદે સિક્સ ફટકારી હતી. બાઉન્ડ્રીનું કદ યોગ્ય છે અને તે એક બાબત છે જે બોલરોને આરામ આપશે.

Rajasthan Royals (RR) Probable XI Team

યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (C&WK), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા

Delhi Capitals (DC) Probable XI Team

ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, શાઈ હોપ, ઋષભ પંત (C&WK), કુમાર કુશાગ્રા, અક્ષર પટેલ, અભિષેક પોરેલ, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ, એનરિચ નોર્ટજે, મુકેશ કુમાર

આ પણ વાંચો : SRH vs MI : હાર્દિકનો છૂટ્યો પરસેવો, મેચમાં રોહિતને સંભાળવી પડી ટીમની કમાન

Tags :
Advertisement

.

×