GANDHINAGAR : રાજ્યના ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર (GANDHINAGAR) માં મતદાન જાગૃતિ (VOTING AWARENESS) માટે વિશેષ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. લોકશાહીના ઉત્સવ ગણાતા ચૂંટણી (LOKSABHA 2024) પર્વમાં વધુમાં વધુ …
-
-
ગુજરાત
VADODARA : લોકસભા બેઠક પર ડેમેજ કંટ્રોલને લઇ પ્રભારીએ કહ્યું “EVERYTHING IS CLEAR”
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા (VADODARA) માં ભાજપ (BJP) દ્વારા લોકસભા (LOKSABHA 2024) પદના ઉમેદવાર તરીકે ડો. હેમાંગ જોષીને ઉતાર્યા છે. આ બેઠક પર પ્રથમ વખત ટિકિટ સાંસદ રંજનબેન ભટ્ટને આપવામાં આવી …
-
VADODARA : વડોદરા (VADODARA) માં રોજબરોજ અલગ-અલગ વિસ્તારોમાં પાણીની સમસ્યા (WATER CRISIS) સામે આવી રહી છે. પાલિકા (VMC) નું તંત્ર શહેરવાસીઓની જરૂરીયાત પ્રમાણેનું પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું હોવાના પુરાવાઓ અવાર-નવાર …
-
HOLI 2024 : વર્ષ દરમિયા ઉજવાતા આપણા તહેવારો હંમેશા પોતાનામાં એક સંદેશ લઇને આવે છે. અસત પર સતનો વિજય એ હોળીના તહેવાર સાર છે. જેને દિવ્યતા સામે આસુરી શક્તિનો પરાજય …
-
-
ગુજરાત
VADODARA : રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવી, કહ્યું “10 દિવસથી બદનામી થઇ રહી છે, મેં ટીકીટ સમર્પિત કરી”
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા (VADODARA) ના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા લોકસભાની ચૂંટણી (LOKSABHA 2024) લડવાની એકાએક અનઇચ્છા દર્શાવવામાં આવતા રાજકીય મોરચે મોટો વળાંક આવ્યો છે. રંજનબેન ભટ્ટને ત્રીજી વખત ટીકીટ જાહેર …
-
ગુજરાત
BREAKING : વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે લોકસભાની ચૂંટણી લડવા અનઇચ્છા દર્શાવી
by PARTH PANDYAby PARTH PANDYABREAKING : વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા લોકસભા – 2024 ની ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવવામાં આવી છે. ગતરાત સુધી તેઓ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા હતા. ડો. જ્યોતિબેન પંડ્યાએ …
-
ગુજરાત
VADODARA : 1, એપ્રીલથી સિટી બસની મુસાફરી મોંઘી થશે, જાણો કેટલો ભાવ વધારો ઝીંકાશે
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા (VADODARA) માં વિનાયક લોજિસ્ટીક્સ દ્વારા સિટી બસ સેવાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં તેમના પાર્ટનર દ્વારા સિટી બસ (CITY BUS) સેવાની ટીકીટના દરમાં (TICKET PRICE HIKE) …
-
RCB Change Name: RCB આગામી IPL 2024માં પોતાનો પહેલું ટાઈટલ જીતવાના પડકાર માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જો કે આ પહેલા RCBએ બેંગલુરુમાં RCB અનબોક્સ ઈવેન્ટમાં એક મોટી જાહેરાત કરી …
-
રાષ્ટ્રીય
LOKSABHA 2024 : તમિલનાડુના કોઈમ્બતૂરમાં વડાપ્રધાન મોદી કરશે રોડ-શો, જાણો લોકસભા સીટનું મહત્વ
by PARTH PANDYAby PARTH PANDYALOKSABHA 2024 : લોકસભા 2024 (LOKSABHA 2024) ની ચૂંટણીની જાહેરાત બાદ તમામ પાર્ટીઓ પોતપોતાની તૈયારીઓમાં લાગી ગઇ છે. ભાજપ દક્ષિણ ભારતમાં પોતાનું મજબુત સ્થાન બનાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી …