ગોંડલના વછેરાના વાડા પાસે આવેલી UCO બેંકના મેનેજરે અરજદારને ઝીરો બેલેન્સથી ખાતુ ખોલવાની ના કહી તોછડાઇ કરતા અને અરજદારે દલીલ કરતા મેનેજર ઉગ્ર બની મારવા દોડતા બેંકમાં હોબાળો મચી ગયો …
-
-
ગુજરાત
VADODARA : ડભોઇના ધારાસભ્યનું વધુ એક વખત બોગસ ફેસબુક એકાઉન્ટ બન્યું
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : ડભોઇ (દર્ભાવતી) થી ભાજપના ધારાસભ્ય (BJP MLA) શૈલેષ મહેતા (સોટ્ટા) નું વધુ એક વખત સોશિયલ મીડિયા (SOCIAL MEDIA) પ્લેટફોર્મ ફેસબુક (FACEBOOK) પર બોગસ એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. આ …
-
ટેક & ઓટો
UPI Tips: તમે છેતરપિંડીનો શિકાર બન્યા છો.. તો આ રીતે પાછા મળશે રૂપિયા.
by Hiren Daveby Hiren Daveતાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને UPI પેમેન્ટની જેમ ડિજિટલ પેમેન્ટ કરવા માટે આહ્વાન કર્યું હતું. ડિજિટલ ચુકવણીની તમામ પદ્ધતિઓમાં, UPI ચુકવણી ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. આજે જે …
-
ટેક & ઓટો
એલોન મસ્કની ‘X’ એટલે કે પહેલાના TWITTER માંથી 2 લાખથી વધુ એકાઉન્ટ્સ થયા BAN, જાણો શું છે સમગ્ર બાબત
by Harsh Bhattby Harsh Bhattટ્વિટર એટલે કે હાલનુ X હમેશા કોઈના કોઈ વિવાદોમાં રહેતું હોય છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉંટ બેનની વાત હોય કે પછી ટ્વિટરના માલિકીની વાત હોય તે હમેશા ચર્ચામાં …
-
Read
દક્ષિણ ગુજરાતના 46 હજાર ઘરોએ સોલાર વીજળી થકી વીજળીનું બિલ શૂન્ય કરી 17 કરોડની આવક ખાતામાં મેળવી
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ રાબિયા સાલેહ, સુરત સુરત શહેરમાં સૌર ઊર્જા બાબતે જાગૃતિ વધી છે, સોલાર પેનલથી ઘરનું વીજબિલ શૂન્ય થતા અને વધારાની વીજળી વેચીને આવક થતા લોકોનો ઉત્સાહ વધ્યો છે. સરકારની સબસિડી …
-
આંતરરાષ્ટ્રીય
ખાતામાં 286 મહિનાનો પગાર થઈ ગયો જમા, વ્યક્તિ નોકરી છોડીને થઈ ગયો ગાયબ
by Vipul Pandyaby Vipul Pandyaલોકો નોકરી મેળવવા માટે મહેનત કરી રહ્યા છે, તો બીજી તરફ રોજગારી મેળવનારા લોકો પણ પોતાનું કામ પૂર્ણ કરવા મહેનત કરી રહ્યા છે. પરંતુ કલ્પના કરો કે વ્યક્તિના ખાતામાં એક …
-
ગુજરાત
ક્યૂ આર કોડ સ્કેન કરતી વખતે બેદરકારી ન રાખતા ગણતરીના સેકન્ડ્સમાં તમારું એકાઉન્ટ થઇ શકે છે તળિયા ઝાટક
by Vipul Pandyaby Vipul Pandyaસુવિધાઓ તેની સાથે જોખમ પણ લાવે છે. મેન્યુઅલ કામ સમય માંગી લેતું હોય છે અને તે કંટાળાજનક પણ લાગે છે, પરંતુ તેમાં સુરક્ષિત વ્યવહારની ગેરંટી પણ હોય છે. આજના સમયમાં …