તામિલનાડુમાં તાજેતરમાં ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ પૂર્ણ થઈ છે. જ્યાં અદાણી અને અંબાણીએ મોટા રોકાણની જાહેરાત કરી છે. પરંતુ રતન ટાટાની (TATA) એક કંપનીએ અંબાણી અને અદાણીની આખી મજા બગાડી નાખી. …
-
-
અહેવાલ – રવિ પટેલ, અમદાવાદ ભારત સમગ્ર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીનું ઘર છે. ગયા વર્ષ સુધી, તે વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીનું ઘર પણ હતું, હાલમાં …
-
બિઝનેસ
અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયા લિ. ના સંચાલકીય નેતૃત્વમાં ફેરફાર, વાંચો અહેવાલ
by Hiren Daveby Hiren Daveવૈશ્વિક સંકલિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમૂહના અદાણી પોર્ટફોલિયો ઓફ કંપનીએ આજે કરેલી જાહેરાત અનુસાર અદાણીના ટ્રાન્સમિશન વ્યવસાય અને અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડના મુખ્ય કારોબારી અધિકારી અને મુખ્ય સંચાલકીય અધિકારી કે બિમલ દયાલને …
-
ગુજરાત
Ahmedabad : SVPI એરપોર્ટનો નવો રેકોર્ટ ,એક જ દિવસમાં 40801 મુસાફરોને સેવા
by Hiren Daveby Hiren Daveક્રિકેટ વર્લ્ડકપ-23 ફાઈનલના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદે (SVPIA) 40,801 મુસાફરોને સેવા આપી નવો રેકોર્ડ બનાવ્યો છે. માઈક્રો પ્લાનીંગ અને આગોતરી સુસજ્જતા સાથે એરપોર્ટે 19 નવેમ્બર 2023 ના …
-
રાષ્ટ્રીય
રાહુલને ‘રાવણ’, મોદી ‘કઠપૂતળી’… પોસ્ટર વોર પછી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામ્યો જંગ…!
by Dhruv Parmarby Dhruv Parmarઆગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા જ સત્તાધારી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. ભાજપે ટ્વીટ કરીને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને નવા યુગના રાવણ બતાવ્યા છે. …
-
રાષ્ટ્રીય
અદાણી એનર્જીએ મુંબઈમાં ખારઘર-વિક્રોલી ટ્રાન્સમિશન લાઈન શરૂ કરી
by Hardik Shahby Hardik Shahઅદાણી પોર્ટફોલિયોના ઉર્જા ઉકેલ, ટ્રાન્સમિશન અને વિતરણના એક અંગ સમી અગાઉ અદાણી ટ્રાન્સમિશન લિ.તરીકે જાણીતી અને હવે અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.દ્વારા કાર્યાન્વિત કરવામાં આવેલ ખારઘર વિક્રોલી ટ્રાન્સમિશન પ્રોજેક્ટ મુંબઈ શહેરમાં …
-
ગુજરાત
સપ્ટેમ્બર FY 2023-2024 માં SVPI એરપોર્ટના પેસેન્જર ટ્રાફિકમાં 35% વૃદ્ધિ નોંધાઈ
by Dhruv Parmarby Dhruv Parmarસપ્ટેમ્બર FY 2023-2024 માં SVPIAનો નાણાકીય વર્ષ 2022-2023 ની સરખામણીમાં 35% ની વૃદ્ધિ સાથે 5 મિલિયનથી વધુ પેસેન્જર ટ્રાફિક નોંધાયો SVPIA એ ઑગસ્ટ- 2023ની સરખામણીમાં સપ્ટેમ્બર-2023માં આંતરરાષ્ટ્રીય મુસાફરોમાં 11% વૃદ્ધિ …
-
બિઝનેસ
Gautam Adani નું એકવાર ફરી કમબેક, ટોચના 20 અમીરોમાં મેળવ્યું સ્થાન
by Hardik Shahby Hardik Shahદેશ અને દુનિયાના જાણીતા અને દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ફરીથી વિશ્વના 20 સૌથી ધનિક લોકોની યાદીમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. લગભગ બે મહિના સુધી ઘટ્યા બાદ અદાણી ગ્રુપની કંપનીઓના …
-
બિઝનેસ
Business : LIC ને એક જ દિવસમાં 1400 કરોડ રૂપિયાનું નુકસાન, અદાણી ગ્રુપના શેરમાં ઘટાડાની અસર
by Dhruv Parmarby Dhruv Parmarઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ્સ (OCCRP)ના રિપોર્ટે અદાણી ગ્રુપને મોટો ઝટકો આપ્યો છે. OCCRPએ તેના અહેવાલમાં અબજોપતિ ગૌતમ અદાણી અને તેના પોર્ટ-ટુ-એનર્જી ગ્રૂપ સામે સ્ટોક મેનીપ્યુલેશનના આક્ષેપો કર્યા છે. …
-
બિઝનેસ
મુંબઇને વધુ તેજોમય અને હરીયાળું બનાવવાની દીશામાં અદાણીનું પ્રયાણ
by Hardik Shahby Hardik Shahએન્ડ-ટુ-એન્ડ એનર્જી સોલ્યુશન્સ પ્રદાન કરતી ભારતની સૌથી મોટી ખાનગી યુટિલિટી અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.(AESL) એ તેના ગ્રીન HVDC લિંક પ્રોજેક્ટ માટે USD 1 બિલિયનનું ફાયનાન્સિયલ ક્લોઝર સફળતાપૂર્વક હાંસલ કર્યું હોવાની …