અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ બાદ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ રિપોર્ટ આવ્યા બાદથી અત્યાર સુધીમાં અદાણીની સંપત્તિ લગભગ અડધી થઈ ગઈ છે. જેના …
-
-
ગુજરાતરાષ્ટ્રીય
શું અદાણીને ટાર્ગેટ કરી વિશ્વમાં ભારતના વધતા દબદબા અને મોદી સરકારની શાખને ખરડવાનો પ્રયાસ ?
by Vipul Pandyaby Vipul Pandyaભારત વૈશ્વિક મંચ એકજ ખુબજ શક્તિશાળી અને ઝડપથી વિકસી રહેલા દેશ તરીકે ઉભરી રહ્યો છે. કોરાના રોગચાળાથી લઈને યુક્રેન-રશિયા સંકટ સુધી ભારતના વિકાસની ગતિએ વિશ્વના શક્તિશાળી દેશોમાં ગભરાટ પેદા કર્યો …
-
અમદાવાદ
અદાણીએ WPL ટીમ સ્પોર્ટ્સલાઈનના કોચ તરીકે રશેલ હેન્સ, નૂશીન અલ ખાદીર અને તુષાર અરોથેની નિમણૂક કરી
by Vipul Pandyaby Vipul Pandyaઅદાણી સ્પોર્ટ્સલાઇનની (Adani Sportsline) માલિકી ધરાવતી ગુજરાત જાયન્ટ્સ, જેમણે સુપ્રસિદ્ધ ભારતીય ક્રિકેટર મિતાલી રાજને (Mitali Raj) તેમના માર્ગદર્શક અને સલાહકાર તરીકે જોડ્યા છે, તેમણે વુમન્સ પ્રીમિયર લીગની (Womens Premier League) …
-
રાષ્ટ્રીય
અદાણીના મુદ્દા પર સંસદમાં ભારે હંગામો, અદાણીના શેરમાં પણ કડાકો
by Vipul Pandyaby Vipul Pandyaઅદાણીના મુદ્દા પર સંસદમાં ભારે હંગામો લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિતરાજ્યસભાની કાર્યવાહી પણ 2.30 વાગ્યા સ્થગિતહિંડનબર્ગ રિપોર્ટ પર જેપીસીની વિપક્ષની માંગ શુક્રવારે પણ અદાણી એન્ટરપ્રાઇઝના શેર 35 ટકા તૂટ્યા3 દિવસમાં …
-
અદાણી એન્ટરપ્રાઇઝે બુધવારે રાત્રે તેનો રૂ. 20,000 કરોડનો FPO પાછો ખેંચવાની જાહેરાત કરી હતી. આ સાથે ગ્રુપ વતી રોકાણકારોના પૈસા પરત કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. હવે ગૌતમ અદાણી …
-
રાષ્ટ્રીય
‘છેતરપીંડી એ છેતરપીંડી જ હોય છે’અદાણીના 413 પાનાના જવાબ પર હિંડનબર્ગની પ્રતિક્રિયા
by Vipul Pandyaby Vipul Pandyaહિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપના એ આરોપોને ફગાવી દીધા છે કે તેમનો અદાણી ગ્રુપ લઇને રજુ કરેલો અહેવાલ ભારત પર હુમલો હતો. હિંડનબર્ગ રિસર્ચે સોમવારે જણાવ્યું હતું કે ભારત એક ગતિશીલ …
-
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય
દુનિયાના સૌથી ધનિક દસ લોકોની યાદીમાં મસ્ક ફરીએકવાર પ્રથમ ક્રમે, અદાણી ત્રીજા, તો અંબાણી આઠમા ક્રમે
by Vipul Pandyaby Vipul Pandyaફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સના (Forbes Real Time Billionaires List) તાજેતરના રિપોર્ટમાં દુનિયાના દસ સૌથી વધુ ધનિક લોકોની યાદીમાં એલન મસ્ક (Elon Musk) ફરીએવાર નંબર વન પર છે.. ચાલો નજર …
-
ગુજરાત
અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ 400 કરોડમાં એર વર્ક્સ હસ્તગત કરશે
by Vipul Pandyaby Vipul Pandyaઅદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીસ લિમિટેડ (ADSTL) એ ભારતના સૌથી મોટા અને અત્યંત વૈવિધ્યસભર સ્વતંત્ર MRO એર વર્ક્સને હસ્તગત કરવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં ભારતના 27 શહેરોમાં …
-
ગુજરાત
અદાણી એગ્રી લોજીસ્ટીકસને સાઇલો સંકૂલો માટે ફુડ કોર્પોરેશનનો લેટર ઓફ એવોર્ડ
by Vipul Pandyaby Vipul Pandyaઆ પ્રોજેકટથી 3.50 મેટ્રીક ટન સાઇલો ક્ષમતાનું સર્જન થશે અને સરકારને નાણાની માતબર બચત પૂરી પાડશેઆ પ્રોજેક્ટથી ઉત્તર પ્રદેશ અને બિહારના ખેડૂતો, સામાન્ય ગ્રાહકો અને જાહેર વિતરણના લાભાર્થીઓને ફાયદો થશેસમગ્ર …
-
આંતરરાષ્ટ્રીયગુજરાત
ગૌતમ અદાણીની સંપત્તિ એક વર્ષમાં અધધ વધી! એક દિવસની રુપિયા 1612 કરોડની કરી કમાણી
by Vipul Pandyaby Vipul Pandyaબિઝનેસ રિપોર્ટ અનુસાર, છેલ્લા એક વર્ષમાં ગૌતમ અદાણી (Guttam Adani)ની સંપત્તિમાં 116 ટકાનો વધારો થયો છે અને કુલ મળીને તેમણે 5,88,500 કરોડ રૂપિયા ઉમેર્યા છે. જો રોજની વાત કરીએ તો …