207 ટ્રેનો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં G-20 સમિટની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી રહી છે. જોકે, સમિટને કારણે રેલ ટ્રાફિક પર ભારે અસર પડશે. ઉત્તર રેલવેએ જણાવ્યું છે …
-
-
રાષ્ટ્રીય
Assam Flood :આસામમાં પૂરની ગંભીર સ્થિતિ, 1 લાખથી વધુ લોકો પ્રભાવિત
by Hiren Daveby Hiren Daveઆસામમાં પૂરની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. ગુરુવારે અહીં એક વ્યક્તિનું મોત થતાં પરિસ્થિતિ વધુ વણસી હતી. રાજ્યના 12 જિલ્લાઓમાં લગભગ 5 લાખ લોકો પૂરની ઝપેટમાં આવી ગયા છે. …
-
Home
જાન દેંગે જમીન નહીં દેંગે, હજીરા-ગોથાણ રેલવેલાઇન માટે ખેતીની જમીન આપવાનો ખેડૂતોનો ઇન્કાર
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ રાબિયા સાલેહ, સુરત હજીરા-ગોથાણ રેલવેલાઇન માટે ખેતીની જમીન નહીં આપવા અસરગ્રસ્ત ખેડૂતોએ નિર્ધાર વ્યક્ત કર્યો છે. સુરતમાં ૧૭ ગામના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી છે, હયાત રેલ્વે લાઈન …
-
ગુજરાત
બિપરજોયથી સંભવિત અસરગ્રસ્તોને સહાય માટે સેનાએ કમરકસી, તમામ પ્રકારની મદદ માટે ખડેપગે
by Vishal Daveby Vishal Daveકુદરતી આપત્તિના સમયે લોકોને પડતી મુશ્કેલીઓને ઘટાડવાના તેના મક્કમ સંકલ્પને સાર્થક કરતા ભારતીય સેના ગુજરાતમાં ભયંકર ચક્રવાત બિપરજોયના લેન્ડફોલ પછી સ્થાનિકોને સહાય પૂરી પાડવા માટે સંપૂર્ણ તૈયાર છે. ભુજ, જામનગર, …
-
ગુજરાત
શિયાળામાં આ વિટામિનની ઉણપનું રહે છે જોખમ, રોગપ્રતિકારક શક્તિ-હાડકાના સ્વાસ્થ્યને થઈ શકે છે અસર
by Vipul Pandyaby Vipul Pandyaશિયાળાની આ ઋતુમાં આપણે સૌએ આપણા સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. નીચા તાપમાનને કારણે, ઘણી પરિસ્થિતિઓ શરીર પર પ્રતિકૂળ અસર કરી શકે છે, જેના કારણે જો તમે તેના પર …
-
આંતરરાષ્ટ્રીય
Gmail ડાઉન થયું, ડેસ્કટોપ અને એપ વર્ઝન ઓપન કરવામાં આવી મુશ્કેલી
by Vipul Pandyaby Vipul Pandyaલાખો યૂઝર્સ થયાં પરેશાનસોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યુંસાંજે 7 વાગ્યાથી સર્વર ઠપ્પગૂગલની ઈ-મેલ સેવા Gmail ઓપન કરવામાં ઘણા યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડેસ્કટોપ અને એપ બંને વર્ઝન …
-
રાજ્યમાં લમ્પી (Lumpy) વાયરસે જે ભરડો લીધો છે ત્યારે હવે પશુઓની (Cattle) સારવાર માટે તંત્રનો ધમધમાટ વધી ગયો છે અને વધારે અસરગ્રસ્ત વિસ્તાર છે ત્યાં રાજયની વેટરનરી કોલેજનાં સ્નાતક, અનુસ્નાતક અને પ્રાધ્યાપકો સહિત 107 …