TRAFFIC SIGNALS : ગુજરાતમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે વાહન ચાલકો માટે ટ્રાફિક વિભાગે (Traffic Department) સારો નિર્ણય કર્યો છે. અમદાવાદના 100 જેટલા ચાર રસ્તા પર …
-
ગુજરાત
-
અમદાવાદના TRP મોલ (Ahmedabad’s TRP Mall) માં 23 માર્ચના રાત્રીના સમયે પાંચમાં માળે ભયાનક આગ (Terrible Fire) લાગી હતી. આ આગ પાંચમા માળે આવેલા બાળકોના ગેમ ઝોન (Game Zone) માં …
-
ગુજરાત
Rabies Free City ACT: કૂતરાં પાળનાર થઈ જજો સાવચેત, કૂતરાં પાળવા પર AMC લાયસન્સ હોવું ફરજિયાત
by Aviraj Bagdaby Aviraj BagdaRabies Free City ACT: માર્ચના મહિના અંતે નવા હિસાભી વર્ષનું આગમન થશે. ત્યારે તેને લઈને કોર્પોરેશન (AMC) દ્વારા નવા રેબીઝ ફ્રી સિટી (Rabies Free City) 2030નો માપદંડ તૈયાર કરવામાં આવ્યો …
-
ગુજરાત
Nikol : નિકોલમાં 70 વર્ષ જૂના ધાર્મિક સ્થળને બચાવવા સ્થાનિકો મેદાને, ઊગ્ર વિરોધ સાથે AMC કચેરીનો કર્યો ઘેરાવ
by Vipul Senby Vipul Senઅમદાવાદના (Ahmedabad) નિકોલ (Nikol) વિસ્તારમાં સ્થાનિકો દ્વારા વિરાટનગર AMC કચેરીનો ઘેરાવ કરી ઊગ્ર વિરોધ દાખવવામાં આવ્યો હતો. 70 વર્ષના જૂના ધાર્મિક સ્થળને બચાવવા માટે સ્થાનિકો મેદાને ઉતર્યા હતા. અમદાવાદ કોર્પોરેશનની …
-
ગુજરાત
AMC Plans For Summer: જાણો… ઉનાળાની શરૂઆતમાં AMC દ્વારા પ્રાથમિક એક્શન પ્લાન કેવો રહેશે ?
by Aviraj Bagdaby Aviraj BagdaAMC Plans For Summer: દેશના વિવિધ શહેરો સહિત વિવિધ રાજ્યોમાં સૂરજની ગરમીનો માર શરૂ થઈ ગયો છે. ત્યારે ગુજરાતમાં તો ઉનાળો બેસી ગયો હોય, તેવી સ્થિતિ સામે આવી છે. તેને …
-
ગુજરાત
Ahmedabad : PM મોદીની ગેરન્ટી એટલે ખાલી વાયદા નહીં, પરંતુ પૂર્ણ થાય એવી ગેરન્ટી છે : CM ભૂપેન્દ્ર પટેલ
by Vipul Senby Vipul Senઅમદાવાદમાં (Ahmedabad) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આજે શહેરીજનોને રૂ. 641 કરોડના વિકાસકામોની મોટી ભેટ આપી છે. સાથે જ આજે શહેરના વિવિધ માર્ગોનું નામકરણ પણ કરવામાં આવ્યું છે. આ …
-
ગુજરાત
AMC : રૂ. 778 કરોડના ખર્ચે સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ, રૂ. 25 કરોડના ખર્ચે એલિસબ્રિજનું રિ-ડેવલપમેન્ટ થશે
by Vipul Senby Vipul Senઆજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) સ્ટેન્ડિંગ કમિટીની મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં એલિસબ્રિજ રિડેવલપમેન્ટ (Ellisbridge Re-development), શહેરમાં સીસીટીવી કેમેરા, સફાઈ-સ્વચ્છતા, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિત કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પણ ચર્ચા કરીને …
-
ગુજરાત
Ahmedabad : બોપલમાં ડિસ્કવરી લેન્ડ પ્રિ સ્કૂલ BU પરમિશન વગર ધમધમી રહી છે
by Vipul Pandyaby Vipul PandyaAhmedabad : અમદાવાદ (Ahmedabad)ના બોપલમાં ડિસ્કવરી લેન્ડ પ્રિ સ્કૂલ BU પરમિશન વગર ધમધમી રહી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. Ahmedabad ની આ સ્કૂલને BU પરમિશન મળી ના હોવા છતાં નાના …
-
ગુજરાત
AMC : વોર્ડ ઇન્સ્પેક્ટર સુનીલ રાણાએ બાંધકામની મંજૂરીમાં આચર્યો ભ્રષ્ટાચાર
by Vipul Pandyaby Vipul PandyaAMC : અમદાવાદ મહાનગરપાલિકા (Ahmedabad Municipal Corporation)ના વોર્ડ ઇન્સ્પેક્ટર સુનીલ રાણાની અધધ મિલકતો ACB એ શોધી કાઢી છે. ACB એ સુનીલ રાણાની સંપત્તિઓ અને બેન્ક એફ.ડી શોધી કાઢી છે. સુનીલ …
-
ગુજરાત
Ahmedabad News : નારણપુરાની આંગણવાડીમાં ભૂતિયા લાભાર્થી ઉભા કરી કૌભાંડ આચરાયું
by Vipul Pandyaby Vipul PandyaAhmedabad News : અમદાવાદ (Ahmedabad)ની નારણપુરા વિસ્તારની અમદાવાદ કોર્પોરેશન સંચાલીત આંગણવાડીમાં ભૂતિયા લાભાર્થી દર્શાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આંગણવાડીમાં 22માંથી 10 બાળકોની ખોટી એન્ટ્રી દર્શાવાઇ છે અને આ ખોટી એન્ટ્રી …