AHMEDABAD : ગુજરાતના લોકોને હવે નોટીસ અને CID ક્રાઇમના સાઇબર સેલના નામે નોટીસ મોકલી ધમકી આપી પૈસા પડાવવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અત્યાર સુધીમાં દિલ્હી પોલીસ, હરિયાણા પોલીસ સહિતના …
-
ગુજરાત
-
અમદાવાદ
Ahmedabad : ચૂંટણી માહોલમાં ગુનેગારોની ખેર નહીં, પોલીસે કરી આ ખાસ તૈયારી, વાંચો સંપૂર્ણ અહેવાલ
by Vipul Senby Vipul Senલોકસભા ચૂંટણીને (Lok Sabha elections) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ચૂંટણી દરમિયાન રાજ્યમાં કોઈ અપ્રિય ઘટના ન બને અને શાંતિપૂર્ણ …
-
ગુજરાત
Ahmedabad : રતનપોળના સોનાના વેપારીનો કારીગર 1.30 કરોડનું સોનું લઇ ભાગી ગયો
by Vipul Pandyaby Vipul PandyaAhmedabad : Ahmedabad માં કાલુપુર રતનપોળના સોનાના વેપારીના ત્યાં છેલ્લા 10 વર્ષ કામ કરી વિશ્વાસ જીતી કર્મચારી 1.30 કરોડની કિંમતનું 2 કીલો સોનું લઇને ભાગી ગયો હતો. વેપારીઓનો વિશ્વાસ કેળવ્યો …
-
ગુજરાત
Gujarat University Case Update: મેટ્રો કોર્ટે પોલીસ તપાસને અધૂરી ગણાવી, FIR માં ચોક્કસ આરોપીઓના નામ નહીં
by Aviraj Bagdaby Aviraj BagdaGujarat University Case Update: તાજેતરમાં અમદાવાદ (Ahmedabad) ની ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) થયેલા બોયઝ હોસ્ટેલ (Boys Hostel) ના વિભાગ A ના કેમ્પસમાં વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાને લઈ અમદાવાદ (Ahmedabad) માં …
-
ગુજરાત
જાણો શું છે ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના ઘર્ષણનો ઘટનાક્રમ, વાંચો અહેવાલ
by Harsh Bhattby Harsh Bhattઅમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલમાં બનેલા બનાવમાં હુમલો અને તોડફોડની ઘટના બની હતી. આ ઘટનામાં ટોળાએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પથ્થરમારો કર્યો હતો. વિદ્યાર્થીઓ યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતા હતા અને શનિવારે …
-
ગુજરાત
Vaishali Joshi Case: ન્યાય માટે અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ મેદાનમાં
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ ક્રાઈમ બ્રાંચના (Crime Branch ) ગેટ પાસે મહિલા તબીબ વૈશાલી જોશીની રહસ્યમય મોતની ઘટનામાં ન્યાય અને નિષ્પક્ષ તપાસ માટે અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ મેદાનમાં આવ્યો છે. અખિલ …
-
ગુજરાત
“પોલીસ સ્ટેશનમાં શાંતિ અને સારી નોકરી કરવી હોય તો મને રૂપિયા આપવા પડશે” ASI નો અધિકારી જેવો રોફ
by Harsh Bhattby Harsh Bhattરાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં ACB દ્વારા છટકું ગોઠવીને લાંચ લેતા અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હોય જેમાં ગૃહ વિભાગના સૌથી વધુ કર્મચારીઓ સંકળાયેલા છે. ત્યારે આ વખતે શહેરના પૂર્વ વિસ્તારના એક …
-
ગુજરાત
Gujarat ATS: રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCB ના અધિકારીઓને સન્માનિત કરાયા
by Aviraj Bagdaby Aviraj BagdaGujarat ATS: અગાઉ પોરબંદર જળસીમા પર 11 માર્ચની રાત્રે ભારતીય કોસ્ટ ગાર્ડે (ICG) બાતમીના આધારે નાર્કોટિક્સ પદાર્થ સાથે 06 લોકો સાથે એક પાકિસ્તાની બોટની ધરપકડ કરી હતી. ત્યારે આ ઓપરેશનમાં …
-
અમદાવાદની (Ahmedabad) સાબરમતી જેલ (Sabarmati Jail) ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. સાબરમતી જૂની મહિલા જેલમાંથી સીમકાર્ડ ઝડપાયું છે. જેલના બેરેક 9-10 માં સીમકાર્ડને જમીનમાં છુપાવવામાં આવ્યું હતું. આ મામલે રાણીપ …
-
ગુજરાત
DR. Vaishali Joshi Case Update: ડૉ. વૈશાલીના કેસને લઈ વાતાવરણ ગરમાયું, બ્રહ્મ સમાજે આંદોલનની આપી ચીમકી
by Aviraj Bagdaby Aviraj BagdaDR. Vaishali Joshi Case Update: અમદાવાદ ક્રાઈમ બ્રાંચના (Crime Branch ) ગેટ પાસે મહિલા તબીબ વૈશાલી જોશીની રહસ્યમય મોતની ઘટના થોડા દિવસ પહેલા સામે આવી હતી. મૃતક વૈશાલી જોશી પાસેથી …