અમદાવાદ શહેર અને ગ્રામ્યની સરહદે આવેલા ભુવાલડી ગામ (Bhuvaldi Gam) ની સીમમાં થયેલી દેરાણી-જેઠાણીની બેવડી હત્યા (Double Murder) નો ભેદ શહેર ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાંખી આરોપીની ધરપકડ કરી છે. અતિ …
-
-
ગુજરાત
ગોવાથી અમદાવાદની ફ્લાઇટમાં આવી વિદેશી દારુની 50 બોટલ, અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કરી આરોપીની ધરપકડ
by Vipul Pandyaby Vipul Pandyaસામાન્ય રીતે ફલાઈટમાં પ્રવાસ કરતી વખતે લગેજ નું સ્કેનિંગ કરવામાં આવતું હોય છે, ગોવા થી અમદાવાદ આવી રહેલા એક વ્યક્તિ પાસે એક બે નહીં પરંતુ 50 જેટલી વિદેશી બ્રાન્ડની દારૂની …
-
એક જ મેચમાં કરોડો રૂપિયાની હાર-જીતના આર્થિક વ્યવહારો કરવા માટે બુકીઓએ એક અલગ નેટવર્ક ઉભું કર્યું છે. ભૂતિયા બેંક એકાઉન્ટો અને ભાડે લેવાયેલા બેંક ખાતાઓની મદદથી બુકીઓ અબજો રૂપિયાના ટ્રાન્જેક્શન …
-
અમદાવાદ
માનવ તસ્કર બોબી પટેલ એન્ડ કંપનીના મેમ્બરોના નામ અને કામની પદ્ધતિ જાણો
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય માનવ તસ્કર ભરત પટેલ ઉર્ફે બોબી (Bobby Patel) ની ધરપકડ બાદ રાજ્યભરમાં પોલીસે એજન્ટો પર ધોંસ બોલાવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (state monitoring cell) ની ટીમે …
-
એક્સક્લુઝીવગુજરાત
ગોલ્ડમાં બીલ વિના ચાલતો ધંધો જોખમી બન્યો, ગઠીયાઓને મજા-મજા
by Vipul Pandyaby Vipul Pandya“લાલચ બૂરી બલા” આ કહેવત અમદાવાદના એક બુલીયન સાથે બનેલી એક ઘટનામાં સાર્થક બની છે. સોના-ચાંદી (Gold Silver)માં બીલ વિના ખરીદ-વેચાણનો ધંધો દશકાઓથી ચાલ્યો આવે છે અને એટલે જ બુલીયન …
-
અમદાવાદ
10 મહિનામાં 275 થી વધારે સાયલેન્સર ચોર્યાં, દિલ્હી અને UPમાં કરતા હતા વેચાણ
by Vipul Pandyaby Vipul Pandyaફરાર બે આરોપી સહિત 5 લોકોની ગેંગ10 મહિનામાં 275થી વધારે સાયલેન્સરની ચોરીક્રાઇમ બ્રાંચે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરીઅમદાવાદમાં છેલ્લા 10 જ મહિનામાં 250 જેટલા ઇકો ગાડીના સાયલેન્સરની ચોરી કરતી ગેંગની …
-
અમદાવાદ
શાહપુર મેટ્રો સ્ટેશન પાસે કરોડોના દાગીનાની લૂંટ કરનારા 2 ઝડપાયા
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ (Ahmedabad)ના શાહપુર મેટ્રો સ્ટેશન પાસે કરોડો રૂપિયાના સોનાના દાગીના ભરેલી બેગની લૂંટ (Robbery)કેસમાં સમાચાર મળી રહ્યા છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે (Ahmedabad Crime Branch)બે આરોપીને ઝડપી પાડ્યા છે અને …
-
અમદાવાદ
વસીમખાન પાસે રહેલી છરી ઝુંટવી તેની જ છાતીમાં ભોંકી દીધી, જુહાપુરામાં થયેલી હત્યા કેસમાં મોટો ખુલાસો
by Vipul Pandyaby Vipul Pandyaશહેરના જુહાપુરામાં (Juhapura) વધુ એક હત્યા કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. આ અંગે મોટો ખુલાસો થયો છે. આ ગુનામાં ચાર નહિ પણ પાંચ આરોપીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું. વેજલપુર …
-
અમદાવાદ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક બોગસ કોલ સેન્ટરનો કર્યો પર્દાફાશ
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ (Ahmedabad) શહેરના શિવરંજની વિસ્તારમાંથી એક બોગસ કોલ સેન્ટર (Call Center) અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch)એ ઝડપી લીધું છે. આ સાથે જ 13 જેટલા શખ્સોની પણ ધરપકડ કરી લેવામાં આવી …
-
અમદાવાદ
રામોલમાં થયેલી લૂંટમાં રિક્ષા ચાલક સહિત ત્રણ પકડાયા, જાણો પ્લાન શું હતો
by Vipul Pandyaby Vipul Pandyaમુંબઈના વેપારી પાસેથી લાખો રૂપિયાની લૂંટ ચલાવાઇ હતીક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની કરી ધરપકડશૌચાલયમાં નાહવા માટે વેપારી ગયો અને રૂપિયા ભરેલી બેગ લૂંટાઈ ગઈઅમદાવાદ (Ahmedabad) શહેરના રામોલ વિસ્તારમાં થયેલી લૂંટ (Robbery)ના …