રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં દર્શાવ્યા અનુસાર વિદ્યાર્થીઓમાં જે-તે વિષયલક્ષી થીયરીની સાથે-સાથે નવીનત્તમ ટેક્નોલોજી આધારીત પ્રેક્ટિકલ જ્ઞાન કેળવવા માટે પણ વિશેષ ભાર મૂકવામાં આવેલ છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંલગ્ન તમામ વિદ્યાશાખાના …
-
અમદાવાદ
-
ગુજરાત
આ છે આપણા એસ.ટી. બસના બિંદાસ્ત ડ્રાઈવર, મુસાફરોના જીવને મુકી રહ્યા છે જોખમમાં, Video
by Vipul Pandyaby Vipul Pandyaસરખેજ રોડ પર દોડતી બસોના ડ્રાઈવર કેટલા બિંદાસ્ત બની ગયા છે, તેનો એક વીડિયો તાજેતરમાં સામે આવી રહ્યો છે. જેમા એક બસ ડ્રાઈવર ચાલુ બસે મોબાઈલથી વાતો કરતો જોવા મળી …
-
અમદાવાદ
લોભિયા હોય ત્યાં ઘુતારા ભૂખ્યા ના મરે! નાણાં રોકાવી ઊંચું વળતર આપવાની લાલચ આપી છેતરપીંડી આચરતો શખ્સ ઝડપાયો
by Vipul Pandyaby Vipul Pandyaલોભિયા હોય ત્યાં ઘુતારા ભૂખ્યા ના મરે નાણાં રોકાવી ઊંચું વળતર આપવાની. લાલચ આપી છેતરપીંડી આચરતા શખ્સની આર્થિક ગુનાહ નિવારણ શાખએ ધરપકડ કરી લીધી છે. હુસામા સૈયદ જે મૂળ દરિયાપુર …
-
ગુજરાત
અંધારામાં માફિયાઓ રૂંધે છે શહેરીજનોનો શ્વાસ, સ્થાનિકોની અનેક રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
by Vipul Pandyaby Vipul Pandyaપ્રદૂષણના પાપીઓ સામે ગુજરાત ફર્સ્ટની ઝૂંબેશઅમદાવાદના ચંડોળા તળાવમાં માફિયા બેફામમધરાતે પ્રદૂષણ માફિયાઓ વચ્ચે પહોંચ્યું ગુજરાત ફર્સ્ટમધરાતે ગુજરાત ફર્સ્ટની ટીમનું જાંબાઝ રિપોર્ટિંગકોપર તાર માટે અમદાવાદની હવા કરે છે ઝેરીચંડોળા તળાવ મધ્યે …
-
બાપના બગીચા કેફેમાં તોડફોડ :તોડફોડ બાદ કેફેમાં આગ લગાડવામાં આવી…નશાની હાલતમાં આવેલા લોકોએ તોડફોડ કરી હોવાનું અનુમાન…વાહન પાર્ક કરવાનું કહેતા મામલો બીચકાયો હતો…સમગ્ર કેફેનું ફર્નીચર તોડી નાખવામાં આવ્યું…નશામાં ધૂત લોકોના …
-
ગુજરાત
PMશ્રીના આગમનને પગલે આવતીકાલે અમદાવાદ શહેરના આ માર્ગો રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ
by Vipul Pandyaby Vipul Pandyaઆજે રાત્રીના 11 વાગ્યાથી જાહેરનામું થશે અમલીએરપોર્ટ જનાર મુસાફર ટિકિટ બતાવી એરપોર્ટ જઈ શકશેજનતાને અસુવિધા ના થાય તે માટે વૈકલ્પિક રૂટ શરૂ રહેશેગાંધીનગર ખાતે આવતીકાલે ભુપેન્દ્રભાઈ પટેલ અને તેમના મંત્રીમંડળની …
-
ગુજરાત
અમદાવાદના આંગણે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે મુકાબલો,ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ
by Vipul Pandyaby Vipul Pandyaએશિયાના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આજે આઇપીએલની ફાઇનલ મેચ રમાવાની છે. મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની હોઇ ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ અનેરો છે. સ્ટેડિયમની આસપાસ બંન્ને ટીમના ચાહકોની ભીડ છે. …